लड़खड़ा रहे है...
संभल रहे है...
तजुर्बे है, हो रहे है...!!!

Gujarati Motivational by Preeti Patel : 111046675
jagrut Patel pij 8 year ago

આ બાજુ આય

jagrut Patel pij 8 year ago

આયી તું એમ

jagrut Patel pij 8 year ago

ગુડ મોર્નિંગ ...પ્રીત

jagrut Patel pij 8 year ago

ગુડ નાઈટ ...આવજે હો

Preeti Patel 8 year ago

ભલે હો...ગુડ નાઇટ

jagrut Patel pij 8 year ago

અવે હું પોઢી જવ ...આજે તો ચાર્જર હોત જોડે પડ્યું

Preeti Patel 8 year ago

કહ્યું ને કઈ નહિ

jagrut Patel pij 8 year ago

અરે ...પાગલ તું શું કરે એમ પૂછું છું ...હાહાહા

Preeti Patel 8 year ago

કઈં નઈ...મન નઈ એટલે

jagrut Patel pij 8 year ago

તો શું કરે છે અત્યારે ..

Preeti Patel 8 year ago

સવારે વાત અત્યારે નઈ બદલતી હવે

jagrut Patel pij 8 year ago

બદલ ને યાર ..બહુ બોરિંગ લાગે છે ...મને આવે છે પણ રાતે ખુલી જાય છે આંખ

Preeti Patel 8 year ago

હવે ફોટોએ શું કર્યું હે...તો તારે કેમ નઈ આવતી હે

jagrut Patel pij 8 year ago

આ ફોટો બદલ ને યાર ...અને અત્યારે તો ઘુવડ ને હોત ઉંઘ આવે છે...

Preeti Patel 8 year ago

તું ઘુવડ હોઈશ પેલા એટલે???

Preeti Patel 8 year ago

રાતે તો બવ નીંદર આવે મને હો ...એકદમ કઈ ખબર જ ના પડે મને તો

jagrut Patel pij 8 year ago

પ્રીત ...

jagrut Patel pij 8 year ago

રાતે મને બહુ નહીં આવતી

Preeti Patel 8 year ago

ને રાતે પણ હો?

Preeti Patel 8 year ago

સવારે 8-9 અને 2 થી કોઈ જગાડે નઈ ત્યાં સુધી...આટલી વખત જ આવે મને હો

jagrut Patel pij 8 year ago

અને ફેવરિટ ત્રણ થી પાંચમાં

Preeti Patel 8 year ago

હા...હજુ બીજે

jagrut Patel pij 8 year ago

અને રાતે 7-8 વાગે

jagrut Patel pij 8 year ago

બપોરે ખાધા પછી બહુ આવે ...

Preeti Patel 8 year ago

એવું...તો દિવસ ના કેટલી વાર નીંદર આવે મને એ કે તો જરા ?

Preeti Patel 8 year ago

એકદમ સાચું સિમી દી ?

jagrut Patel pij 8 year ago

મારી કોપી એટલે ખબર જ હોય ને ..હે

Preeti Patel 8 year ago

હવે મારે નીંદર ક્યારે આવે એ પણ તને ખબર હે...?

Simran Jatin Patel 8 year ago

હા એકલા માણસ એ પણ સિંગલ હોય એ ડબલ મજામાં હોય....

jagrut Patel pij 8 year ago

મને ખબર છે તને ઉંઘ આયી છે ...તો એવું કય દે ને ..હુ તો બકબક કરે રાખીશ નહીં તો

jagrut Patel pij 8 year ago

હારુ જા ...ગુડ નાઈટ

Preeti Patel 8 year ago

એકવાર વિચાર માંડી વાળ્યો ...હવે ફરી ક્યારેક આવશે તો પૂછી લઈશ હો...તું ખરાબ ના લગાડતો હો???

jagrut Patel pij 8 year ago

ના હો પૂછજે સાચું જ કહીશ ...હાહાહા

Preeti Patel 8 year ago

હાસ્તો...તું જ કીધું કે કોઈ વાર પૂછી લેવાય...તો હું વિચાર્યું કે કાલે થી પૂછીશ...પણ હવે માંડી વાળુ છું ???

jagrut Patel pij 8 year ago

હાહાહા ..એટલે તુ પૂછવાની હતી એમ...

Preeti Patel 8 year ago

સાચું ના બોલે તો પૂછી ને શું કરવાનું હે

jagrut Patel pij 8 year ago

હા હો એ વાત સાચી આપડા જેવા મજા માં જ હોય ...

jagrut Patel pij 8 year ago

તોય કોઇ વાર પૂછી લેવાય ...સાચું તો નહીં જ કવ ..હાહહા

Preeti Patel 8 year ago

એકલા માણસો મજા મા જ હોય

Preeti Patel 8 year ago

તને મજા જ હોય છે ...પૂછવાની જરૂર જ ના પડે ..વાંદરા?

jagrut Patel pij 8 year ago

ઓહો તો કોઈ દિવસ અમને હોત પૂછી લે

Preeti Patel 8 year ago

તને ક્યાં પૂછું છું હું હે...

jagrut Patel pij 8 year ago

મજામાં જ છે એ

Preeti Patel 8 year ago

કેમ છો સિમી દી તમે?

jagrut Patel pij 8 year ago

તું કામ બતાય એ કામ કરીશ અવે તો...

Preeti Patel 8 year ago

પેલા તું લીસ્ટ આપ ...પછી હું કામ બતાવું ?

jagrut Patel pij 8 year ago

એ ચેલેન્જ કરે છે એમ ...તું ખાલી કામ બોલને ના થાય તો mb બંધ અત્યાર થી બોલ

Preeti Patel 8 year ago

તું લીસ્ટ મૂકી દે...કે પછી કઈ આવડતું જ નઈ હે?

Preeti Patel 8 year ago

હા સિમી દી..ગુજરાતી જેવી કોઈ નહિ...

jagrut Patel pij 8 year ago

હા હો સિમ એ તો છે ...

Simran Jatin Patel 8 year ago

ગુજરાતી જેવી કોઈ ભાષા જ નય.....

jagrut Patel pij 8 year ago

તું પૂછ હું કવ ...

Preeti Patel 8 year ago

કેટલું આવડે છે જરા લીસ્ટ આપતો

jagrut Patel pij 8 year ago

હા અમને તો મોટા ભાગનું બધું કામ આવડતું જ હોય ...ના હો જરાય નય ...

Preeti Patel 8 year ago

???હું એવું સમજી કે તને મિક્સ મેચ કરતા સરસ આવડે છે

jagrut Patel pij 8 year ago

હા અપને કો હિન્દી ..અંગ્રેજી સબ આવડતા હે ..પણ અપને કો ગુજરાતી હી ફાતા હે બોલને મેં ..ક્યાં સમજી

Preeti Patel 8 year ago

એવું છે કે...હિન્દી મસ્ત આવડે છે હો તને??

jagrut Patel pij 8 year ago

વો બોલે તો અપુન કી જુબાન ફિસલ ગય રે ...મામૂ

Preeti Patel 8 year ago

હા હવે બરાબર??..ને એમાં સોરી કેવું હે

jagrut Patel pij 8 year ago

હા સોરી ચાલી ગય બસ ...

Preeti Patel 8 year ago

ભાગી નઈ હો ચાલી ગઈ ...એવું બોલવાનું??

jagrut Patel pij 8 year ago

તું ઉભી જ કય રય ...એડ્રેસ પૂછું ત્યાં સુધી તો ભાગી ગય તી ...

Preeti Patel 8 year ago

એડ્રેસ ના પૂછી લેવાય વેલુ જ હે...પૂછે નહિ તો હું કેમ નું કહું કે આ એડ્રેસ છે ઓફિસ નું હે

jagrut Patel pij 8 year ago

અવે તું બોલાવા જ ના ઉભી રય ને ...મેં તો તારી ઓફિસ પણ નય જોય તો કેમનો આવું પછી...હે

Preeti Patel 8 year ago

હા...બવ કામ કર્યું હો...કોઈ help કરવા આવનું હતું પણ આયુ જ નઈ બોલ..હું તો રાહ જ જોતી રહી ગઈ

jagrut Patel pij 8 year ago

આયી જશે ...તો આજનો દિવસ કેવો રહ્યો ..ઓફિસ પાછું ચાલુ

Preeti Patel 8 year ago

અરેરે...હમણાં જ નઈ આવતું થોડા દિવસ થી

jagrut Patel pij 8 year ago

વોડાફોન છે તોય ઘરમાં નહીં આવતું ..મારે તો એરટેલ છે એટલે નહીં આવતું

jagrut Patel pij 8 year ago

શું તારા જોવા ..હે ખબર ના પડી

Preeti Patel 8 year ago

વોડાફોન

Preeti Patel 8 year ago

તારા જોવા ?

jagrut Patel pij 8 year ago

કયું સિમ છે તારે ....ફોનમાં

jagrut Patel pij 8 year ago

મારેય ઘરમાં નહી આવતું ...અગાશી માં બેઠો છું ...ભૂતની જેમ ...હાહા

Preeti Patel 8 year ago

ક્યારેક પકડે ને ક્યારેક જતું રહે ...એવું થાય છે હમણાં થોડા દિવસ થી

Preeti Patel 8 year ago

ફોન મા પણ છે જ ...પણ નેટવર્ક ઘર માં અંદર સુધી નઈ પકડતું

jagrut Patel pij 8 year ago

તો તારા ફોનમાં કરાવી દે ને એટલે શાંતિ ...

Preeti Patel 8 year ago

હા...ભાઈ ના ભાઈબંધ બારે બેસી ને વાઈ-ફાઈ નું જોડાણ કરી લીધું છે બોલ...તો પછી મારું તો ધીરે જ ચાલે ને

jagrut Patel pij 8 year ago

હા એ તો નેટ હળવે હળવે હાલે છે એવું...હે

Preeti Patel 8 year ago

એવું કા હે...એતો નેટ ધીરુ ધીરુ ચાલે છે આજ...ટીવી નઈ જોતી હું અત્યારે

jagrut Patel pij 8 year ago

હાહાહા ..શું થાય એ તો ...પણ તું કા તો ટીવી જોઈ લે કા તો ફોન રમી લે ...

Preeti Patel 8 year ago

આટલી વાર માં તારા વિચાર બદલાઈ ગયો હે

jagrut Patel pij 8 year ago

જરૂર વિચારીશ એના વિશે ...કા તો ના જવ એવું હોત બને

Preeti Patel 8 year ago

સારું પણ પછી શાંતિ ને બવ ગમાડતો નઈ...પાછો ફરી ને આવજે અહી

jagrut Patel pij 8 year ago

ના એટલે બધે નહીં હો ...બસ ખાલી થોડો ટાઈમ બધાથી દૂર રહેવું છે ..કોઈ એકદમ શાંત જગ્યાએ ...

Preeti Patel 8 year ago

લ્યાં ક્યાં છું થવાનો હે...જપ-તાપ કરવા જવાનો હિમાલય મા ?

jagrut Patel pij 8 year ago

હા હુંય કાલથી થવાનો જ છું ...થોડા ટાઈમ માટે એકદમ ...છું થઈ જવાનું

Preeti Patel 8 year ago

હા...ક્યારે ક્યારે થવું પડે ને

jagrut Patel pij 8 year ago

એવું કેમ ...અદ્રશ્ય હે અચાનક

Preeti Patel 8 year ago

અદ્રશ્ય છું હું??

jagrut Patel pij 8 year ago

મને તો દેખાતી નથી ...

jagrut Patel pij 8 year ago

હજુ કય ગય

jagrut Patel pij 8 year ago

આયી ગય ને અવે

Preeti Patel 8 year ago

રખડવા ગઈ હતી....વાંદરા?

jagrut Patel pij 8 year ago

કય જતી રય ...

jagrut Patel pij 8 year ago

આવું પાંચ જ મિનિટ

Preeti Patel 8 year ago

જલદી આવજે....કામ બવ છે હો

jagrut Patel pij 8 year ago

લે હેડ તારે ..હુંય આવું આજે તો

Preeti Patel 8 year ago

ચલ મારી જોડે ઓફિસ...બીજું કંઈ નઈ ?

Preeti Patel 8 year ago

સિમિદી...કરી લીધો બ્રેકફાસ્ટ કે બાકી છે હજુ...હું તો એકલી એકલી જ કરી લીધો??

jagrut Patel pij 8 year ago

મોર્નિંગ ...પ્રીત ..બોલ શું કે

Preeti Patel 8 year ago

ગુડ મોર્નિંગ....@વાંદરા @સીમિદી

Simran Jatin Patel 8 year ago

પ્રીત સવારે બોવબધો બ્રેકફાસ્ટ લઈને આવજે હો....

jagrut Patel pij 8 year ago

પણ સવાર વહેલા બ્રેક પતાવજે હો...

jagrut Patel pij 8 year ago

હાર ચલ સૂઈ જા તું તારે ...ગુડ નાઈટ

Preeti Patel 8 year ago

હવે જાઉં છું ...બવ મોટો બ્રેક લઈને?

Preeti Patel 8 year ago

કાલ ઉપર છોડું છું એ વિચારવાનું....ઘુવડ ની જેમ રાતે જાગવાનું તારે

jagrut Patel pij 8 year ago

અવે તો મનેય આવી ગય ...પણ અત્યારે સૂઈ જવ તો રાત્રે જાગી જવાય

jagrut Patel pij 8 year ago

વિચારે લે ફરી ભૂલી જવ તો કામમાં આવે ...હાહાહા

Preeti Patel 8 year ago

બવ ધીમી પ્રોસેસ હો...તારી પ્રોસેસ પૂરી થાય ત્યાં સુધી હું નીંદર કરી લવ હો....?

Preeti Patel 8 year ago

હાહા...હું તો યાદ કરાવવા નવી રીત વિચારતી હતી બોલ??

jagrut Patel pij 8 year ago

ઈન્સ્ટોલ થાય છે હજુ ...થોડી સ્લો પ્રોસેસ છે મારી...અને નામ તો યાદ છે ને પ્રીત

Preeti Patel 8 year ago

તને મારું નામ નઈ આવડતું હે...હજુ ઇન્સ્ટોલ જ થાય છે સિસ્ટમ મા કે શું?

jagrut Patel pij 8 year ago

લે તો તને કવ શું હે ...વાંદરી

Preeti Patel 8 year ago

જી લગાવી ને મારે તારા થી મોટું નઈ થવું હો...વાંદરા

jagrut Patel pij 8 year ago

સન્માન થી એમ તો સારું ..પ્રિતી જી અમને માફ કરજો હો ..આવું ??

jagrut Patel pij 8 year ago

આખો દિવસ પછી બીજું કામ હોત હોય કે નય

Preeti Patel 8 year ago

સન્માન થી...જે નામ હોય એવા નામ થી જ ?

Preeti Patel 8 year ago

આખો દિવસ થોડું રખડવા જવાનું હોય

jagrut Patel pij 8 year ago

ઓહહ સોરી હો ...તો કેવા નામથી બોલાવાય " પ્રીત " જરા જણાવશો ...

Preeti Patel 8 year ago

આતો જરાય સારું ના લાગે હો...છોકરીઓ ને આવા નામ થી બોલાવાય હે?

jagrut Patel pij 8 year ago

કેમ મારા કિટ્ટૂ બીટ્ટુ છે ને એમને રખડવા લઈ જવા પડે ને થોડા ..

jagrut Patel pij 8 year ago

ગુડ નાઈટ પિતુડી વાંદરી ..

Preeti Patel 8 year ago

આખો દિવસ શું કરે તો...નીંદર સિવાય હે

Preeti Patel 8 year ago

ગુડ નાઇટ....જગલા વાંદરા??

jagrut Patel pij 8 year ago

એયય મનેય ક્યાં મળે છે યાર ...હું આખો દિવસ થોડી સૂઈ રવ છું હે ..

Preeti Patel 8 year ago

ચલ.. હવે મારે સુવું છે...તારી જેમ દિવસ આખો સુવા નઈ મળતું હવે ?

jagrut Patel pij 8 year ago

હોવ એવું જ કોઈની જરૂર જ નય ...પોતાની જ મસ્તીમાં મસ્ત રેવાનુ

Preeti Patel 8 year ago

આભાર@ પ્રવીણભાઈ

Preeti Patel 8 year ago

એવું કે આપડે એકલા જ સારા ... બસ પોતાના માં જ ખોવાયેલા

jagrut Patel pij 8 year ago

અને નહી આવે તોય આપડે કય એકલા છે હે...

Preeti Patel 8 year ago

ઓહો...સારું ત્યારે...તારો ટાઈમ બચશે નઈ??

jagrut Patel pij 8 year ago

હા ટાઈમ થશે એટલે સામેથી જ આવશે ...

Preeti Patel 8 year ago

કેમ...સામે થી આવશે તારી પાસે એમ

jagrut Patel pij 8 year ago

શોધવાની જરૂર નહીં યાર ...

Preeti Patel 8 year ago

હા હો એવો શોધ જે...જે આપડી સિસ્ટમ ને બવ નુકસાન નો કરે...તો ચાલશે...નહિ તો હું ફરી ફોર્મેટ મારવાની નવી રીત શોધી જ લાવીશ?

jagrut Patel pij 8 year ago

એવું ..જોઈશું તો કોઈ સરખો વાયરસ હોય તો બહુ નુકસાન ના કરે એવો ..ચાલે ને

Preeti Patel 8 year ago

હવે આ તો નીકળી ગયા ને...થોડા સમય પછી નવા ને એન્ટ્રી આપવાની...તો અમારા જેવા ને ફોર્મેટ મારી ને મજા કરવા મળે??

jagrut Patel pij 8 year ago

એયય ના હો અવે બીજા વાયરસ ની જરૂર નહીં હો

Preeti Patel 8 year ago

મારું નક્કી નઈ હો...મને કોઈ વાયરસ પસંદ આવી ગયો તો પછી એને તારી સિસ્ટમ મા એન્ટ્રી અપાવી પણ દઉં

jagrut Patel pij 8 year ago

દુનિયા ની બધી જગ્યાએ રખડવુ છે ..મારે હોત

jagrut Patel pij 8 year ago

એટલે તું વાયરસ થોડી છે કય તું તો એન્ટી વાયરસ છે એટલે જ તો તને પેલા ઈન્સ્ટોલ કરી ને...તું વાયરસ થોડી આવા દઈશ

Preeti Patel 8 year ago

મારે તો રખડવું છે આખી દુનિયા માં ...ફરવું નથી

Preeti Patel 8 year ago

હાહા...એટલે ફરી વાયરસ આવે તો પેલા હક મને જ મળશે ને ફોર્મેટ મારવાનો??

jagrut Patel pij 8 year ago

હા હો અને મારે તો હજુ દુનિયા હોત ફરવાની છે

jagrut Patel pij 8 year ago

ઈન્સ્ટોલેશન ચાલુ થઈ ગયું તારાથી જ ...પછી હરિ પછી બીજા બધા

Preeti Patel 8 year ago

એવું...તો હવે બધું નવું ઇન્સ્ટોલ કરી લેજે હો?

Preeti Patel 8 year ago

જો આનાથી બે કામ થઈ જશે...એક તો આખી દુનિયા જોવાય જાય ને બીજું આપડું કામ પણ થઈ જાય...??

jagrut Patel pij 8 year ago

આખું બ્રહ્માંડ દેખાય ગયું ..તુ દુનિયાની કય વાત કરે

Preeti Patel 8 year ago

????? દુનિયા દેખાઈ કે નહિ ?

jagrut Patel pij 8 year ago

હોવ મારી જ દે ..જલદી વાયરસ નીકળી જશે

Preeti Patel 8 year ago

જો તારા પપ્પા ના મારી દે તો ...હું રેડી જ છું બોલ આવી રીતે મારવું ફોર્મેટ?

jagrut Patel pij 8 year ago

એવું જ કરવું છે ..પછી બધું ને બધાને નવા ઈન્સ્ટોલ કરવા છે...

Preeti Patel 8 year ago

હું કીધું ને એમ ફોર્મેટ મરાવી લે...બધું બરાબર થઈ જવાનું??

jagrut Patel pij 8 year ago

મારેય નો એન્ટ્રી જ હતી પણ ..સાલું આ નવરાત્રિમાં ...કંઈક એવું જોયું ને તો સિસ્ટમ ત્યાં જ હેંગ થઈ ગય યાર ...શું કર એનું તો

Preeti Patel 8 year ago

મારી સિસ્ટમ મા વાયરસને નો એન્ટ્રી છે હો??

jagrut Patel pij 8 year ago

વાંદરી આ રીતે તું ય સિસ્ટમ ફોરમેટ મારતી લાગે છે ...હાહાહા

Preeti Patel 8 year ago

તારા પપ્પા ને કેજે તારા ગાલ પર બે ત્રણ જોર થી આપે...દુનિયા ના દર્શન થઈ જાય એવી હો...આપમેળે સિસ્ટમ ફોર્મેટ મરાઈ જશે???

jagrut Patel pij 8 year ago

શીખવાડી દે બહુ કામનું એ તો

Preeti Patel 8 year ago

એ મને આવડે મગજ ની સિસ્ટમ નું ફોર્મેટ મારતા...શીખવું તારે બોલ?

jagrut Patel pij 8 year ago

હા એ તો બહુ જાણે છે

jagrut Patel pij 8 year ago

એ તો છું જ ને પહેલા થી નય હમણાં નું એવું થઈ ગયું ..સિસ્ટમ માં વાયરસ આયી ગયો છે ...ફોરમેટ જ મારવાનું છે ..

Preeti Patel 8 year ago

વગર મતલબ નું કઈ ના હોય હો....એમાં થી પણ કઈ તો જાણવા મળે ને

Preeti Patel 8 year ago

તું તો છો જ ભુલક્કડ

jagrut Patel pij 8 year ago

એ વગર મતલબ ના સવાલ પૂછે ...પાગલ જ છે પૂરી

Preeti Patel 8 year ago

હરી બવ પ્રશ્ન કરે એટલે ને...સમજાય નહિ એટલે પૂછી જ લેવાનું

jagrut Patel pij 8 year ago

હુંય હમણાં નો આ દિવાળીમાં ભૂલી ગયો છું ...ઓનલાઇન ખાતાં તો

Preeti Patel 8 year ago

લઈ આવજે ને આપી પણ જજે હો...ઓનલાઇન ખાતા ભૂલી ગઈ છું હું??

jagrut Patel pij 8 year ago

તું તો સામાન્ય પણ એ તો હદ કરી નાખે ...

Preeti Patel 8 year ago

હાહા...હરી ને હું બને એવા જ આ બાબતે

jagrut Patel pij 8 year ago

હા લેવા જ જવ છું એટલે પૂછ્યુ ...વધારે લેતા આવુ ને ...એટલે

Preeti Patel 8 year ago

એમાં પૂછવાનું હોય કે

jagrut Patel pij 8 year ago

હા હો એ તો સમજાવુ જ છું ..એમાંય હરિ તો બહુ લોડ લે યાર ...

Preeti Patel 8 year ago

હા હો... પણ સામે અમે પૂછી ત્યારે સરળ ભાષા માં સમજાવી દેવાનું

jagrut Patel pij 8 year ago

ઓહો એવું તો નહીં સમજવું...આઈસ્ક્રીમ ખાવો છે ..

Preeti Patel 8 year ago

કહ્યું તો ખરું કે એ તને નો સમજાય...એ જેની યાદશકિત વધ્યા કરે એને જ સમજાય....??

jagrut Patel pij 8 year ago

ના રે આ તો ખાલી ડાયલોગ માર્યો...હવે એકદમ સરળ લખું તોય કે આ તો સાવ સરળ એટલે ...મને ગમે એ હું લખીશ ..બરાબર ને

jagrut Patel pij 8 year ago

એટલે કેવી નોટ્સ સમજાય જરા ..

Preeti Patel 8 year ago

હાહા...તો બીજા માટે કરી ને તું લખવાનું બંધ કરીશ કે?

Preeti Patel 8 year ago

તને ના ખબર પડે એમાં...મગજ માં પણ યાદ રાખવા માટે નોટસ બનાવી પડે

jagrut Patel pij 8 year ago

કેટલાય ને નહીં સમજાતું પણ ..એમાં તું ને હરિ ટોપ પર છો ..

Preeti Patel 8 year ago

??કેટલા ને ના સમજાયું હે...કે હું જ પેલી ને છેલ્લી છું

jagrut Patel pij 8 year ago

શબ્દો નો સ્ટોક તો અખૂટ છે ...પણ કોઈને સમજાય ના તો લખવું જ કેમ ...

jagrut Patel pij 8 year ago

પાછું આપવાનું હોય એ તો યાદ રહે જ હો ...એ તો નો ભૂલાય

Preeti Patel 8 year ago

કેમ ...શબ્દો નો સ્ટોક પૂરો થઈ ગયો કે કેમ ?

Preeti Patel 8 year ago

બધું યાદ રાખી ને સમય સમયે પાછું આપવાનું માણસો ને ???

jagrut Patel pij 8 year ago

એના કરતાં લખવાનું જ નહીં એ જ સારું પડશે ..અવે તો

Preeti Patel 8 year ago

ઓહો...હવે સમજાયું હો...આવું સરળ ભાષા માં જ લખે તો ખોટું અમારે મગજ ને કષ્ટ આપવું પડે ?

jagrut Patel pij 8 year ago

મારે તો વધારવી જ નહીં ...બધુ યાદ રાખી શું કરવાનું ..

jagrut Patel pij 8 year ago

કોઈ ટેન્શન નહીં લેવાનું ...સમસ્યા છે તો એનો ઉકેલ હશે જ ...આવો મતલબ છે આપડી સરળ ભાષામાં

Preeti Patel 8 year ago

ના...મારી યાદશકિત માં વધારો થાય છે હો હમણાં...તારી જેમ નઈ હો?

Preeti Patel 8 year ago

સરસ જ છે હો....પણ મને સમજાયું નહિ હો...સમજવા ને જરા?

jagrut Patel pij 8 year ago

આપડે બે માથી એકેય ને નહીં વધે એ તો ...હા એકબીજા ના નવા નામ પાડવાનું જ્ઞાન જરૂર વધશે ...

Preeti Patel 8 year ago

યાદશક્તિ માં વધારો કરવાનો લે

jagrut Patel pij 8 year ago

કેવું છે આ ...

jagrut Patel pij 8 year ago

સૌ સમસ્યાઓ ઉકેલાઈ જશે ... ફિલસૂફો ને લાગશે ચચૉ નો થાક ... શ્ર્વાસ માં પણ બોજ છે અસ્તિત્વ નો ... તીવ્ર છે " એનો " અહીં હોવાનો થાક ...

jagrut Patel pij 8 year ago

ઓહો ઓલી વાળી એમ ...યાદ રાખીનેય શું કરવાનું

Preeti Patel 8 year ago

pogo મા આવતી એ...

jagrut Patel pij 8 year ago

ઓલી એટલે કઈ રમતવાળી ગેમ...

Preeti Patel 8 year ago

રહી જ જશે યાદ....બસ એક ઓલી રમત વાડી ગેમ સિવાય બધા નામ યાદ રહી જાય મને

jagrut Patel pij 8 year ago

આ વખતે નય યાદ રહે જોજે ...ટ્રાય કરી જો

Preeti Patel 8 year ago

એવું એમ...મને તો નામ યાદ રહી જ જાય હો ને હું પાડેલ હોય એતો વધારે યાદ રહે

jagrut Patel pij 8 year ago

વિચારી લે આ વખતે સરખું તને યાદ રે એવું

Preeti Patel 8 year ago

તને પસંદ આયી ગયું કે...ફરી મને બીજી વાર વિચારવું તારું નામ

jagrut Patel pij 8 year ago

એવું તો તો મને બહુ ગમ્યું ...હાહા

Preeti Patel 8 year ago

તને ના ગમ્યું ને એટલે તો રાખ્યું હું?

jagrut Patel pij 8 year ago

બેકાર નામ છે યાર ...આવું તો કય નામ રખાય ...

Preeti Patel 8 year ago

આવડે છે ને....જગુડો વાંદરો?

jagrut Patel pij 8 year ago

નામ આવડતું જ નય હોય એટલે કય થી લેવાની મારું નામ ..હે

Preeti Patel 8 year ago

હું તારું નામ લીધું હે....વાંદરા?

jagrut Patel pij 8 year ago

હા હો વાંદરી મને ખબર તું મને જ કે છે ...આપડે તો આપડુ ઘર સારું

Preeti Patel 8 year ago

હા હો...દિવાળી તો બીજા ના ઘરે જ કરવાની મજા આવે...એટલે સગાઓ કે ફ્રેન્ડ કે ?

jagrut Patel pij 8 year ago

એવું ના હોય હો ...મને તો મારા ઘરે જ આવે

Simran Jatin Patel 8 year ago

સરસ.... મામાનું ઘર કેટલે..... દીવો બળે એટલે....તહેવારોની મજા મામા ના ઘરે જ આવે.....

jagrut Patel pij 8 year ago

એયય તું વાંદરી..

Preeti Patel 8 year ago

આભાર...વાંદરા??

Preeti Patel 8 year ago

ક્યાંય નહિ સિમિદી...મારા ઘર થી મામા ના ઘર ને મામા ના ઘર થી મારા ઘર જ ફરી છું....દિવાળી મા આપડે ફરવા ના જવાનું મહેમાન આપડે ત્યાં ફરવા આવે એટલા મેહમનો આવે બોલ....??

Simran Jatin Patel 8 year ago

ક્યાં ફરી આવી..... રજાઓમાં...

jagrut Patel pij 8 year ago

વાહહ ...રે

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now