લાભપાંચમ
આજ સૌ નવા વર્ષ નું મુહર્ત કરે.મે પણ કર્યું ખબર છે કેમ? સાથીયો બનાવી ને.તમને થશે આમાં શું નવાઈ? પણ વાચકો લાંબી તકલીફ માંથી પસાર થઈ અને મંદિરે ગઈ તો એક ભક્તે લાલ મસ્ત ગુલાબ ની પાંખડી ની થાળી આપી અને કહ્યું કે બેટા સાથીયો કર ભગવાન સામે.હું તો નિશબ્દ જોતી રહી. કંકુ હોય કે ફૂલ કોઈ નો સાથીયો થવું એ જ બધું છે આ વાત આજ સમજાઈ ગઈ. બધાંને લાભ પાંચમ ની ખુબ શુેચ્છાઓ.