ફરી એ નમણી વેલ પર કૂંપળ ફૂટી...
આમજ, અચાનક
કોઈ ના લાગણીભર્યા સ્નેહથી...!!!
પણ શું એમાં ફરી પુષ્પ ખીલશે...?
આમજ, અચાનક
કે કમી રહેશે એ ખાસ એહસાસ ની...!?

Gujarati Whatsapp-Status by Shefali : 111046531
Shefali 8 year ago

વાહ...@seem @ rohit @ digvijay...

Simran Jatin Patel 8 year ago

અનંત થઈ તું વાત કરે આમ અંત.... લાગે મને મારી જ લાગણીઓ બની બેઅસર કે રહી ગઈ કમી તને જીવંત રાખવામાં....

ધબકાર... 8 year ago

वाह...@shefali... આ એક રુહ થઈ જીવશું કે થઈશું એકાંત માં એક અંત સમા...પણ આ અંત પણ આપણો હશે યાદગાર આમજ...

Simran Jatin Patel 8 year ago

લખવા બેઠી આજ.....લઈ કલમને કાગળ મારા.... ને શબ્દો નીકળ્યા તારા નામના.... લોકો કહેવા લાગ્યા.... તારી કવિતાનું અસ્તિત્વ જ એ જ.....

Shefali 8 year ago

@ seem...AA tari lagni ne samaj વરસવા દે...નવી yado ને આમજ બનવા દે...એ જ રહશે ખાસ અને બનશે આપડા શ્વાસ..

Shefali 8 year ago

@Rohit..આ તારી અપાર લાગણી જ છે જે જીવંત રાખતી જાય છે... રુહ એક છે તો હવે શું આ પાર કે પેલે પાર...

Digvijaysinh 8 year ago

તારી પાસે પહોંચવાની વાત કોરાણે રહી, હું જ મારાથી હજું કેટલો યે દૂર છું..

Shefali 8 year ago

hahaha abhi...

Shefali 8 year ago

@દિગ્વિજયસિંહ...તું એમ સમાયો મારી રુંહમાં કે હવે હું શોધું ખુદને જ હવે મારામાં...

Simran Jatin Patel 8 year ago

મળશું ત્યારે મળશું રૂબરૂ.... હમણાં તો યાદોમાં જ મળી લવ જ.... વિશ્વાસ થકી તો ચાલે છે આ શ્વાસ.... એટલે તો વણ કહે વરસે આ લાગણીઓ......

ધબકાર... 8 year ago

આ પાર મળશું કે મળશું પેલે પાર...આમજ આ લાગણીઓ વરસી પડશે અપાર...

Abhi 8 year ago

Ohh avu em ne chalo try karu.. ?? are just kiding bhaii Aato khali hasi majak karvani tev che mane.. ??

Digvijaysinh 8 year ago

વિચારવુ પડે..થોડુ દિલ પર હાથ રાખી ને...

Abhi 8 year ago

કંઈ સમજાણું નહી એટલે પુછ્યૂ

Abhi 8 year ago

હાં પણ કોઈ શું કામ શોધે બિજાનાં માં અને તમે કેમ મલો..????

Digvijaysinh 8 year ago

તારું અને મારું સરનામું મળે એમ નથી, છતાં કોઈ શોધે તારામાં અને હું ના મળું એમ પણ નથી..

ધબકાર... 8 year ago

वाह...वाह....@shefali...@seem...જોરદાર...osm...

Shefali 8 year ago

તું જ ચાહ...તું જ શ્વાસ... હવે તો મળીશું પેલે પાર.. એ એક જ વિશ્વાસ...

Simran Jatin Patel 8 year ago

જ્યાં લગી આ ખોળિયું રહેશે.... ત્યાં લગી એક તારી જ આશ... તું જ એક ચાહ.... આ શ્વાસમાં તારી જ મહેક હરદમ....

Shefali 8 year ago

એ છે જ ખાસ જેમ કે આ ખોળિયા માટે શ્વાસ... એટલે જ એનો યાદોમાં વાસ અને રહે આમ જ હરદમ પાસ ...

Simran Jatin Patel 8 year ago

હોય ઢળતો સૂરજ કે હોય ઢળતી ઉંમર..... એ જ જૂનો એહસાસ.... બનાવતો રહેશે હરપળ જીવંત......

Shefali 8 year ago

વાહ સીમ@ એ એહસાસ જે રહશે હંમેશા ખાસ ... જીવનસંધ્યા માં પણ આવશે એમ જ યાદ...

Simran Jatin Patel 8 year ago

કમી રહેશે સદાય એ ખાસ એહસાસ ની.... સદીઓ વીતી ગઈ.... ન કોઈ બન્યું ક્રિષ્ન રાધા કે મીરાં.... પ્રથમ એહસાસ એ પ્રથમ જ બની રહી છે જીવનપર્યંત....

Shefali 8 year ago

આભાર mayu

Maylu 8 year ago

સરસ હો...કદાચિત નહી રહે કમી...@ સેફાલિ દી...

Shefali 8 year ago

ખૂબ ખૂબ આભાર રોહિત...

Shefali 8 year ago

ખૂબ ખૂબ આભાર સખી...

Shefali 8 year ago

વાહ અભી મસ્ત...

ધબકાર... 8 year ago

વાહ...ખુબ સરસ...આ લાગણીની કુંપણ ક્યારેય ઠગારી ના નિવડે...આ પુષ્પ ખીલશે અને મહેકાવતી રહેશે આ જિંદગી તમારી..

HINA DASA 8 year ago

પુષ્પ શુ આખેઆખો બાગ ખીલશે , બસ તું હસી તો જો આમ અચાનક.... વાહ જીગરી સવાર સુધારી દીધી મસ્ત..

Abhi 8 year ago

એહેસાસ ખાસ છે કે નહી એ ખબર નથી.. પણ હાં અહેસાસ છે એ પાક્કુ છે.. તોજ ફરીથી એ નમણી વેલ પર કૂંપણ ફુટી ને..?? અને કૂંપણ ફુટ્યે તો પુષ્પ એ તો ખીલ્યે જ છુટકો.. :)

Shefali 8 year ago

વાહ દિગ્વિજય જી...ખૂબ સરસ વાત કહી

Shefali 8 year ago

આભાર કમલેશ જી...

Kamlesh 8 year ago

ખુબ સરસ શેફાલીજી @...સ્નેહની વર્ષામાં પુષ્પને તો ખીલવું જ રહ્યું ,બસ ક્યારો મોટો રાખજો....

Shefali 8 year ago

haha ACP and jigri...mast muhrat કર્યું

Ravina 8 year ago

હાહા... ના આ સંબંધ ની પોસ્ટ પર આપણા આ સબંધ નું મુહૂર્ત કર્યું....હવે આમ જ રેને આખું વરસ એટલે. ..

Bhavesh 8 year ago

હાહાહા લાભપાંચમ ની સીકસર નુ મહુરત કરયુ એમને!!!!

Ravina 8 year ago

એના પ્રણેતા તમે છો ગમે ત્યાં ટપકી ને...

Bhavesh 8 year ago

ટપક પધ્ધતિ???

Shefali 8 year ago

વાહ જીગરી superb...એને સિંચિશું આપણા સ્નેહ થી તો મહેકી ઉઠશે એ આમજ અચાનક...

Digvijaysinh 8 year ago

મહેલોની જરૂર હોય છે, માત્ર રહેવા માટે. બાકી વસી જવા માટે તો, કોઈના ખોબા જેવડા પ્રેમાળ દિલનો, એકાદ ખુણો જ કાફી હોય છે...

Ravina 8 year ago

કૂંપળ આ સબંધ ની ફૂટી હશે... આમ જ, અચાનક... પણ સંબંધો રહેશે લીલાછમ આપણી આ હૂંફ થી...

Shefali 8 year ago

આભાર એસીપી...વાહ @ લાગણી ભર્યા...

Bhavesh 8 year ago

?? vah ,ava લાગણી bharya sneh thi સિંચન thay pachhi to રંગબેરંગી pushpo nij સોડમ thay

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now