એકાંતને ઓગાળી ઓગાળી તેમાં વ્યસ્ત રહું છું....

માણસ છું મુરઝાઉ છું તોયે મસ્ત રહું છું....

# સાંઈ સુમિરન....

Gujarati Blog by Simran Jatin Patel : 111046527
Simran Jatin Patel 8 year ago

સરસ બોલ બીજું શું ચાલે......

Tiya 8 year ago

hu pan maja ma

Simran Jatin Patel 8 year ago

મજામાં..... તું બોલ..

Tiya 8 year ago

dida kem cho ??

Simran Jatin Patel 8 year ago

સાચું કહ્યું ટિયા...

Tiya 8 year ago

ha to shishy pan che j

jd 8 year ago

ha tamari bena badhi che j

Simran Jatin Patel 8 year ago

ok ફાઇનલ.... 10 ની આસપાસ પોસ્ટ મૂકી દઈશ.... ક્યારેક હું ન હોવું તો તું કે બીજું કોઈ આ સંભાળી લેજો....

jd 8 year ago

done ane post tamare mukvi pde mare kevu che k daily ek j post mukvani

Simran Jatin Patel 8 year ago

સરસ વિચાર....

jd 8 year ago

tamaee rat 10 vagye ek post muki devani.... vat je visray nai 1. ane pachhi lakhvani ho koik sari vat

Simran Jatin Patel 8 year ago

ચાલે નય એજ દોડી શકે.....

jd 8 year ago

hahahahah lyo guruji aavu kahe em km chale

Simran Jatin Patel 8 year ago

તું કોઈ આઈડિયા આપ..... મેં કાંઈ વિચાર્યું નહીં.... રજાઓમાં મગજ બંધ હતું....

jd 8 year ago

ha aaje rata vat

Simran Jatin Patel 8 year ago

સરસ તો ધમાચકડી કરીએ....

jd 8 year ago

hve to rja mli gai

Simran Jatin Patel 8 year ago

ઓહઃ.... કામ માં ધ્યાન આપ હો....

jd 8 year ago

marey bo kam htu ane aaje ek saheb bhadkyo kahe k hu hoi to mob nai levano

Simran Jatin Patel 8 year ago

હા જેય રાતે..... સવારે બહુ કામ હતું... so..

Tiya 8 year ago

mast di ....

jd 8 year ago

subh muhrat 10:00 pm nu che ne?

Shefali 8 year ago

વાહ...@ એકાંત માં પણ સદાય એનો જ વાસ હોય છે...એટલે જ એ એકાંત નો પણ ખાસ એહસાસ હોય છે...

હરિ... 8 year ago

wahh...@simmi di....aa ekant j 6e je navu jivan aape 6e jivntta lava mate...

Kamlesh 8 year ago

વાહ...મસ્તી...

jd 8 year ago

jay see kisna

Ravina 8 year ago

વાહ...મસ્ત માણસ ની પણ એક કહાની હોય છે... લાખો લોકો ના મેળામા પણ આ જાત સદાય એકલી હોય છે...

ધબકાર... 8 year ago

ખુબ સરસ...ॐ સાઈ.....@ આ જિંદગીમાં એટલો વ્યસ્ત રહું છું, છતાં આ તમારા સાથેની પળો માણવા હું અહીં સદા રાહ જોવું છું..

Digvijaysinh 8 year ago

બહુ વધુ ચાહતનો ડેટા રાખવામાં રિસ્ક છે, આપણામાં માત્ર એક જ હાર્ટ છે ક્યાં ડિસ્ક છે..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now