આ રણમાં ખીલેલા
ગુલાબની જેમજ
એના સ્નેહે મને ખીલવ્યો હતો...!!!
આજે એ સ્નેહ ને બીજે
વરસતા જોઈ
મન વ્યગ્ર બની ઉઠયું...!!!
આ બધો સ્નેહ આમજ
બીજા પર વરસાવશે
તો મારું શું થશે...???
આ લાગણીઓ ના
દરિયામાંથી
માંડ એક મોતી મળ્યું હતું...!!!
આજે એ લાગણી બીજે
ઠલવાતા જોઈ
મન ઉદાસ થઈ ગયું...!!!
આ બધી લાગણીઓ આમજ
બીજા પર ઠાલવી નાખશે
તો મારું શું થશે...???
#sweetbeatfrdzzzzz