જીદગી તું જેમ જેમ ઓછી થતી જાય છે,
એમ એમ વધારે ગમતી જય છે ,
આખો માં વસનારા જ રડાવી જય છે,
દસ્તુર તો જુઓ આ દુનિયાનો ,
પોતાના મો ચડાવીને બેઠા ને
પરકા હાસવી જાય છે.
જીદગી તું જેમ જેમ ઓછી થતી જાય છે ,
એમ એમ વધારે ગમતી જાય છે.
કયાં સમય છે આપણી પાસે
જીવતા મણસો સાથે બેસવાનો,
આપણે તો માણસ મયૉ પછી જ,
"બેસવા" જઈએ છીએ.
જીદગી તું જેમ જેમ ઓછી થતી જાય છે,
એમ એમ વધારે ગમતી જાય છે.