English Quote in Blog by Ankita Shah

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સંબંધ એ કોઈ એવી રમત નથી કે ,
કિટ્ટા - બુચ્ચા કરી પાછા સાથે થઈ જાઓ અને વાત નો "અંત " આવી જાય.....

સંબંધ તો લાગણીઓ નો એક એવો ખેલ છે કે ,
જેમાં એક વાર રમત રમાયા પછી ફરી સાથે થવુ પડે તો પણ..!!, પછી દરેક વિશ્વાસ આગળ "પ્રશ્નાર્થ" મૂકી જાય....

English Blog by Ankita Shah : 111046137
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now