???????????

આંખો થી ચશ્મા ઉતારી ને તો જો,
ઓચિંતું સાફ સાફ દેખાતું થઇ જાય.

Dp,"પ્રતીક"
???????????

Gujarati Shayri by Dp, pratik : 111046116
Jignasha Parmar 8 year ago

સાચી વાત જ્યોતિ દી એતો આપને જ ખબર હોય નઈ...ચશ્મા વગર કેવું દેખાય એ ......હાહાહા

Dp, pratik 8 year ago

આખો ના ચશ્મા માં પણ darknes આવી જાય છે,આતો મન ના ચશ્મા ની વાત છે, jv??

Jyoti 8 year ago

right chasma vagar kasu na dekhay

Jignasha Parmar 8 year ago

hahaha sorry હો મજાક કરતી તી... બાકી પોસ્ટ મસ્ત 6 .... સમજવા જેવું 6??????

Dp, pratik 8 year ago

તો પહેરી રાખો બીજું શું

Jignasha Parmar 8 year ago

હા એ વાત સાચી.... વ્હેમ ની ઝાકળ તો સાફ કરવી જ જોઈએ......પણ ચશ્મા વગર તો ના જ હાલે .....હાહાહાહાહા

Dp, pratik 8 year ago

ચશ્મા માં વ્હેમ ની ઝાકળ ફેલાઈ ગઈ હોય તો ઉતારીને જોઈ લેવાય કદાચ સાફ દેખાવા લાગે

Jignasha Parmar 8 year ago

ચશ્માં વગર સાફ સાફ કેમ દેખાય ....ઝાંખું ઝાંખુ દેખાય......હો hahahahaha

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now