શબ્દો મારા પાણી દાર,
તરતા આવડે તરી જવું.
ન સમજાય તો છોડી દો,
સમજાય એટલું લણી જવું.

Dp,"પ્રતીક"

Gujarati Shayri by Dp, pratik : 111046025

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now