માળા નથી રંગબેરંગી તો શું થયું?
મણકો થઈ શોભવું એ જ બહુ થયું.

Gujarati Shayri by Bhoomi Pandya : 111045914
Bhoomi Pandya 8 year ago

હા યોગ્ય હોય પણ મણકો મણકો થઈ માળા થાય માળા તૂટે તો મણકો ખોવાઈ પણ જાય.આ મારો અભિપ્રાય છે બાકી શબ્દો તો શબ્દો થી જ આપણને એક બીજા માં પરોવી જાય એ જ બસ.નૂતન વર્ષાભિનંદન.

jyoti Parmar 8 year ago

પેલી કમેન્ટમાં બસ 'મસ્ત' વાંચવું.બીજું ભૂલથી સેન્ડ થયેલ છે. ખોટું ના સમજતા બેન.....

jyoti Parmar 8 year ago

પણ મને તો વાંચતા મણકાની જગ્યાએ માળા અને માળાની જગ્યાએ મણકો શબ્દ યોગ્ય લાગે છે.

jyoti Parmar 8 year ago

મસ્ત.પણ વાંચ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now