ભાઈ શ્રી સુરેશ એમ. પ્રભુના સૌજન્યથી
અમેરિકન ભાયડાઓ #MeToo ને લીધે ધ્રુજી ઉઠેલા. આમાં ઉમેરો થયો તે મહિલાઓનો ગાજાવાજા સહિત પ્રતિનીધી સભામાં અભૂતપૂર્વ સંખ્યામાં ચૂટાઈ આવવું. એક યવની મહિલા, એક અમેરિકન આદિવાસી મહિલા અને એક મહિલા જેના પોતાના જીવનના ૩ દશકો પણ પુરા થયા નથી ચૂટાઇ આવવું. તે પણ અમેરિકા જેવા conservative દેશમાં.
એક માત્ર નક્કી તે એ કે હવે પછી પ્રતિનિધિ સભાના દરેક સેશન “પ્રેક્ષણીય” થવાના. એટલે પ્રેક્ષાગાર માં જગ્યા મળવી મુષ્કેલ થશે. હમણાંજ લોકોએ નિસર્ગના જુદાજુદા રંગ જોયા. હવે સંસદ માંના રંગ જોવા આતુર હશે.
સાલમુબારક ની શુભેચ્છા સાથે વિરામું છું।।।