સવારની સાંજ આમજ થઈ ગઈ..!!
કોઈના યાદ કરવાની રાહ આમજ જોવાઈ ગઈ..!!

ઢોકળાની સુવાસ આજે યાદ આવી ગઈ..!!
ગુલાબજાંબુની મીઠાસની યાદ બેચેન બનાવી ગઈ..!!



#sweetbeatfrdzzzzz

Gujarati Blog by ધબકાર... : 111045862
Simran Jatin Patel 8 year ago

યાદમાં ને યાદમાં સવાર સાંજ ને રાત.... લાગે બધું મને એક સમાન...... શ્વાસમાં તારા જ પ્રેમની સુવાસ.... મનની મીઠાશ તારી લાગણીઓ થકી જ....

Tiya 8 year ago

wah wah maru vahal avi gayu ...lots of love banne ne ....

ધબકાર... 8 year ago

તે યાદ કર્યું વહાલનું તરત બોલાવી કરી લીધું...pic પાડી મૂકી દીધું...☺️

Tiya 8 year ago

wah mast pic am j khushi o sada sath rahe ....

ધબકાર... 8 year ago

સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...આમજ સાથ આપતા રહો...લાગણીઓ વરસાવતા રહો...

Tiya 8 year ago

khub khub abhar jay shree krishna ....

ધબકાર... 8 year ago

ચોક્કસ...કહીશ...તારા પ્રણામ...તમારા આખા પરિવારને મારા તરફથી જય શ્રી કૃષ્ણ...

Tiya 8 year ago

ne bhabhi ne mara pranam ...

ધબકાર... 8 year ago

વાહ...યાદ કર્યા તો વહાલ કરીજ લવ...યશ ગેમ રમે મોબાઇલ માં...મૈત્રી clay art લઈ બેઠી છે...

Tiya 8 year ago

maitri ne yash su kare ?? banne ne mara tarafthi khub khub vahal moklu chu ...

ધબકાર... 8 year ago

ખુબ સરસ...keep it up...હું પણ સવારે ચાલતા અહીં નજીકના ચાચરાવાડી ખોડીયાર મંદિર ગયો હતો...Frdzzz સાથે...અત્યારે બહેનના ત્યાં...ગામડે...કાલે બહેન નું ફેમિલી અને અમારું ફેમિલી બધાં પોળો ફોરેસ્ટ જવાના છીએ...

Tiya 8 year ago

atyre to navri chu .... aje farva gayela hastgiri tya network problem hato ....

ધબકાર... 8 year ago

હવે આમ ના બોલ બોલ કર...ભુલ...અને તારે કામ હશે કામમાં મન પરોવ...હું ઓકે હવે ગુલાબજાંબુ, ઢોકળા પેટમાં ખુશી બધી બહાર...

Tiya 8 year ago

expectation potana pase j hoi ne .... ane mane pan gamyu .... have bhul nahi thai ...

ધબકાર... 8 year ago

ના ભુલ નથી તારી....some times over expectations...

Tiya 8 year ago

a lagni no sath sada rahse ne ..... tamare mafi magvani j na hoi .....ne mari bhul hoi to mane pan maf karjo

ધબકાર... 8 year ago

મજા આવી ગઈ...આ લાગણીઓ આંખ ભીંજવી ગઈ...આમજ સાથ આપજે...ભુલ થાય તો માફ કરજે...

Tiya 8 year ago

mare to tame ne tamaru family khush rahe te j joie ...ane tamara ashirvad sada sathe rahe

ધબકાર... 8 year ago

બહુજ ગુલાબજાંબુ ખાધા આ ત્રણ દિવસમાં પણ તારા હાથનું પણ જોઈએ ને આ નવા વર્ષમાં...

ધબકાર... 8 year ago

@tiya...માફી ના માગવાની હોય...મજા આવે રાહ જોઈ ને જે મળે એની મજા પણ છે...છતાં મનમાં હતુંજ કે મને મળશે...tnx...શું જોઈએ તારે?

Tiya 8 year ago

a kami j hu jani gai ne mari bul thai teni mafi pan magi lav ....

ધબકાર... 8 year ago

@tiya...બસ આ જ કમી મહેસુસ થઈ...મન બેચેન બનાવી ગઈ...

Tiya 8 year ago

rohitbhai hu leti avu gulabjambu ne dhokala .....

ધબકાર... 8 year ago

જય શ્રી કૃષ્ણ...@ketanbhai...

Ketan 8 year ago

વાહહ રોહિતભાઈ સરસ

ધબકાર... 8 year ago

@shefali...હા આ સાંજ ફરી બેચેન કરી ગઈ...@piyusha...હા હા હા...એ તો કરવો જ રહ્યો...જીવન પર્યત...સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...

p 8 year ago

hahaha rohitbhai wait karo ho ..

Shefali 8 year ago

વાહ...@ એ યાદમાં જ એક વાત ખાસ થઈ ગઈ... સવાર ની સાંજ આમજ થઈ ગઈ...!!!

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now