દુનિયા તો મૂરખ બની જાય છે મારા હસવા થી,
તલાશ એની છે જે આંખો માં ભીનાશ પારખી લે !!!

Gujarati Shayri by Nidhi_Nanhi_Kalam_ : 111045710
Dp, pratik 8 year ago

વાહ શું line છે ગમ્યું nidhi??

Simran Jatin Patel 8 year ago

આંખોની નમી ને છુપાવવા રાખું છું હસતો ચહેરો.... ન સમજો મને કે હું ખુશ છું..... સદાય બોલતી રહું છું છુપાવવા હર દર્દને.... ન સમજો હું ખુશ છું....

Nirav Patel SHYAM 8 year ago

ભલે તારી આંખોમાં ભીનાશ ના હોય.. પારખી લઈશ હું બંધ આંખોને પણ.. ભલે ના કહે તું તારા હ્રદયાની વાત, તારા મૌનને પારખી લઈશ પણ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now