શમણાંના પ્રસંગ ને સજાવવા, પ્રીત નો મંડપ બાંધી તો જો,
લતા થઈ ઝુલું છું તારા આંગણે,મને ટેકો થોડો આપી તો જો..

Gujarati Shayri by Nidhi_Nanhi_Kalam_ : 111045640
Nirav Patel SHYAM 8 year ago

વેલ થઈ તું ઊગી નિકળીશ તો હું થડ થઈ તને ટેકો આપીશ, સાથ ભલે હોય પળ બે પળ નો હો હાથ આપીશ તો જીવનભર સાથ આપીશ.

Harshad Patel 8 year ago

વેરી નાઇસ

Dabhi Dharmendra 8 year ago

ખુબ ખુબ સરસ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now