Quotes by Vijaykumar Parmar in Bitesapp read free

Vijaykumar Parmar

Vijaykumar Parmar

@vijaykumarparmar220127


જિંદગી શુ જાણ્યું સફરમાં ગયા પછી, બન્યો છુ આંશુ તારી નજરમાં ગયા પછી. તને મળ્યા પછીની સ્થિતિ કેવી છે મારી જો,, બહાર જવાનું મન થાય જેલ માં ગયા પછી. વિજય ...

Read More

કૈક બનવા માટે કેટલુંક બધું ભૂલી જવું પડે છે.

? *શુભસવાર*?

ખુશ હોવું એ *પૈસા* ઉપર નહીં પણ *પરિસ્થિતિઓ* પર નિર્ભર છે.

એક છોકરો ફુગ્ગો *ખરીદી* ને ખુશ છે...
બીજો ફુગ્ગો *વેચી* ને...
ત્રીજો ફુગ્ગો *ફોડી* ને...

Read More

અરમાન એટલા પણ ઉંચા ના હોવા જોઈએ
કે સ્વમાન ગીરવે મૂકવું પડે
બાકી તો આખી જાત વેચી મારશો
તો પણ શોખ અધૂરા રહેશે
?vijay.?

Read More

*???ગાઢ સંબંધ માં એટલી તો જગ્યા રાખવી કે*,

??

*સાથેની વ્યક્તિ છુટ થી શ્વાસ લઈ શકે* !!???

જેને ગુણની પરખ નથી એની પ્રશંસાથી ડરવું..
અને
જે ગુણનો જાણકાર છે એના મૌનથી ડરવું..

*સ્નેહના સંબધમાં સ્વાર્થ નથી હોતો,*
*માંગવો પડે તે પ્રેમ નથી હોતો!*
*કિસ્મત કરાવે છે ખેલ કઠપુતળીના,*
*બાકી જિંદગીના રંગમંચ પર*
*કોઈ કલાકાર નબળો નથી હોતો !!*
? ** ?

Read More

જિંદગીભર
તોફાનો સાથે એવા સંબંધ રહ્યાં
દરિયો જાણીતો..
ને કિનારો જ અજાણ્યો રહ્યો.

જીંદગી મા થોડુ અંધારુ પણ આવવુ જોઈએ,
લોકો ના રંગ રેડિયમ ની જેમ સ્પષ્ટ દેખાવા લાગશે..!!

*જતા જતા એણે બહુ આસાની થી કહી દીધુ કે, પ્રેમ જેવી કોઈ વસ્તુ જ નથી આ દુનિયા મા...*