Happy New Year All Dear Friend


" જેમ આપણે બધા ગુજરાત, પંજાબ,હિમાચલ કે મહારાષ્ટ્ર માં રહીએ તો પણ આપણે પહેલા ભારતીય છીએ તેમ આપણે ભલે હિન્દૂ હોય,મુસ્લિમ હોય કે ઈસાઈ હોય તો પણ આપણે પહેલા માણસ છીએ એટલે માનવતાના ધર્મને વધુ ને વધુ પ્રેમ કરીએ,વધુ ને વધુ તેમાં શ્રધ્ધા રાખીએ અને વધુ વધુમાં માનવતાનો ધર્મ ફેલાવીએ તેવી હદયથી વિનંતી "


Be Happy Yaar

Gujarati Blog by Jignesh Ribadiya : 111045584

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now