???2075???
હું મટી આપણે બનીએ,
માઁ બાપ ની સેવા કરીયે.
ભાઈ બેની ના સંગે રમીએ,
દોસ્ત દુસમનથી ભેટી વળિયે.
આઓ શરૂઆત નવી કરીયે,
એકબીજા ના દિલ માં વસિયે.
જૂઠ, ફરેબ, ક્રોધ,નફરત,લાલચ,
સહુથી મોટા દૂસમન આપણા,
હળી મળીને સહુની સાથે,
ચલો એને પણ દીવાસળી ચપીએ.
કોઈ નાનું નથી કોઈ મોટું નથી,
એક બીજાથી કોઈ ઓછું નથી.
સહકાર આપીએ,સાહસ પામીએ,
માણસ થઇ માણસની સાથે ફરીએ.
હસતા રહો,હસાવતા રહો,
કોઈ રૂઠે તો એને મનાવતા રહો.
?????????
સવંત:૨૦૭૫ ની વર્ષગાંઠ.
?????????
આપને અને આપના પરિવાર ને,ખુબ ખુબ સુખ શાંતિ,અને સમૃદ્ધિ આપે એવી તહે દિલ થી,
શુભેચ્છા પાઠવું છું.
?????????
?????????
??????????
#######D_p_પ્રતીક ######