Gujarati Quote in Blog by Simran Jatin Patel

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

# નૂતન વર્ષ....

થોડું હસી લેજો...?
નૂતન વર્ષ પહેલાં....

થોડું હસાવતા રહેજો બધાને....?
નૂતન વર્ષ પહેલાં....

બધા જ દુઃખને ભૂલી જજો....?
નૂતન વર્ષ પહેલાં....

કોણે કોણે દિલ દુભાવ્યું એ....❤
ભૂલી જજો....
નૂતન વર્ષ પહેલાં....

જૂનું બધું ભૂલી....?
નવજીવન નો પ્રારંભ કરજો....
નૂતન વર્ષમાં....

બધાને માફ કરી દેજો....☺
નૂતન વર્ષ પહેલાં....

દિલ સાફ કરી લેજો....?
નૂતન વર્ષ પહેલાં....

મારાથી કોઈને કાંઈ પણ દુઃખ લાગ્યું હોય તો....
મને માફ કરી દેજો....?
નૂતન વર્ષ પહેલાં....

શુ ખબર પછી તક મળે કે ન મળે....
જે છે એ આજ પળમાં છે....
માણી લો બધું મનભરીને....?

# સાંઈ સુમિરન....

Gujarati Blog by Simran Jatin Patel : 111045494
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now