ઓય!... આવે છે?

Gujarati Questions by Kamlesh : 111045300
Kamlesh 8 year ago

તું કહે ત્યાં જઇયે...મયુ...

Kamlesh 8 year ago

હા હા હા ...ના આવે હો...હિનાજી...કોઇ પ્રતિક્ષામાં છે ...

Maylu 8 year ago

motabhai...haha

Maylu 8 year ago

kai javanu 6 ???

HINA DASA 8 year ago

સુઈ જા કોઈ ભૂરી ના કુંડાળા મા પગ આવી જશે તો આમ પણ એક તો ગુજરાતી નહિ સમજાતું તારું ને બીજી ભાષા તો ઉપરથી જશે...

Kamlesh 8 year ago

ચાલો શુભરાત્રી સૌને ....આપ સૌ નો દિવસ મંગલમય રહે એવી મહાદેવને પ્રાર્થના .....જય ભોળાનાથ ...સવારે મળું...દિપાવલીની સૌગાત સાથે...

Kamlesh 8 year ago

હા ......હા.....હા......હોઓઓ...હ...(હસતો નથી હવે...બગાસું હતું....)

Kamlesh 8 year ago

હા હા હા ...સાવ આવું ?

Abhi 8 year ago

હાં @દીદુ.. એ પણ સત્ય જ છે..

HINA DASA 8 year ago

અભી લાગણીઓ નો સમંદર હતો એટલે જ મને સંભળાયો ને પણ હા વાહક સખી હતી હો..

HINA DASA 8 year ago

હા પણ ઢાલ પણ પાછી તારી પાસે જ હોય ને... અમે તો ખાલી પ્રેક્ષક ગણ.. તોય શ્વાસ અધ્ધર થઈ જાય બોલ

Abhi 8 year ago

જોવ @દાદી.. એ એકલા ને જ ક્રેડીટ લેવી છે.. અરે અમારી સૌની લાગણી ખાસ તો તમારા ભક્ત ની ??

Kamlesh 8 year ago

ધારીયું સજાવું છું...ક્યાં કોઇને માર્યું?

Kamlesh 8 year ago

અને એટલું જ સરળ પણ હો...

HINA DASA 8 year ago

લો બોલો અમારા ચાબખા ને આ કોયાભગત રોજ ધારીયા સજાવે એનું કઈ નહિ....@ ખરી વાત સખી અઘરું તો બધું જ છે છોડવું પણ અને પામવું પણ પણ સહેલું તો ક્યાં કઈ ગમ્યું જ છે આપણને..

Ravina 8 year ago

હાહા... સખી તને હું નહિ મારી લાગણીઓ લાવી છે... ભાઇ સાચી વાત લૌકિક બની ને અલૌલિક પામવું બવ અઘરું છે....

Kamlesh 8 year ago

હવે ચાબખાં ના મારો તો ના ચાલે????હા હા હા

Kamlesh 8 year ago

તો જ પત્થર કોહિનૂર બને...

HINA DASA 8 year ago

મને ઘણા પૂછે છે કે હવે નો પાર્ટ ક્યારે તો હવે સારું તમે કઈક ઉજાસ ફેલાવો તો જ્ઞાનેશ્વર..

HINA DASA 8 year ago

કસોટી તો ખરેખરી છે ને એ પણ એરણ ની ચોટ પર...

Kamlesh 8 year ago

અરે સ્ટોરીથી યાદ આવ્યું ....કંઇક કહેવું'તું આપને...આજે વર્તમાન સુધી લાવીજ દઇશ બસ...

Abhi 8 year ago

hahahaha @Motabhiii @Didiuu ???

Kamlesh 8 year ago

તો પછી....હિનાજી ...લૌકિક બની અલૌકીકને પામો એજ ખરી કસોટી છે ...@ ના ના અભિ.માટે સાવ એવું ના વિચારાય હો અમારાથી...અને આપ સૌ તો સમંદરથીયે ગાઢ જ છો ને...ક્યાં કોઇ અજાણ છે ...

HINA DASA 8 year ago

હા મીરા-રોહિદાસ..., ફેરા તો લૌકિક...

HINA DASA 8 year ago

હા હો કમલ એમ નહિ સમજતા તમે ભાઈ બહેન કે આ અભિને મૃછકટિકમ જેવો વેશ થયો આ તો સમંદરપેટા રહયા એટલે જવા દીધા...

Kamlesh 8 year ago

બે જીવ હંમેશથી એકબીજાના પૂરક છે મોક્ષ ખાતર...ફેરે ફેરે ફેરા ફરવાની જરુર ખરી? એ તો કોઇ પણ હોય..જેસલ-તોરલ ક્યાં ફેરા ફર્યા તોય એકબીજાના મોક્ષનું કારણ બન્યાને? કૃષ્ણ-દ્રૌપદી- અમરમાં- વાલબાઇ ઘણાં દાખલા છે ...

Abhi 8 year ago

hahahaha Ohk tame ko cho to java dav chu @Motabhaii aaje tame bachi gya ho ??

HINA DASA 8 year ago

એટલે આ માટે મને લાવી તી સખી

HINA DASA 8 year ago

આ કમલેશ ને મારે કઈ ન કહેવાય હજી એનું કામ છે ઘણું... એ બાકી સ્ટોરી પૂરું નહિ કરે...આમ પણ પારકા દેશમાં એકલો બિચારો દુઃખી થાય તો પાપ તને લાગે ને જવા દે

Abhi 8 year ago

hahahha @Diduuu A Hath uncha kari didhaaa yar jov.. ??

Ravina 8 year ago

બાબલા હવે સખી ના માથે પડો... હું આજે આરામ માં છું....

Abhi 8 year ago

@Dadiiii Ave tame j kaik Kaho

Abhi 8 year ago

hahahaha @Diduuu ??

HINA DASA 8 year ago

અરે અભી મારા પર વિશ્વાસ નથી શુ તારા માટે તો આખી દુનિયા સામે લડી લઉ... પણ આજે મારે ટેક છે આજે તું સંભાળી લે

HINA DASA 8 year ago

હાહાહા ટબુડી શોધતી રહી ત્યાં સાયરન વાગી ગયું..

Abhi 8 year ago

@Diduuu aa @Motabhaii Ane @Piyuuu maro DAV Kare che kaik ko aamne ??

Ravina 8 year ago

લે લગ્ન થઈ ગયા! ભારે ઉતાવળા! મને એમ કે મને તેડાવશો.. ટબુડી વગાડવા..હાહા....

HINA DASA 8 year ago

હાહાહા ત્રિકાળજ્ઞાની...

Kamlesh 8 year ago

જો અભિ ...સાંભળ શું કહે છે દિદુ...

Abhi 8 year ago

hihahahahaha

Kamlesh 8 year ago

હા એય ખરું હો...હિનાજી...

HINA DASA 8 year ago

આપણે જીવ જ અવગતિયા તો શું થાય.. ને દાવ તો ખેલાડી સાથે હોય કોચ પાસેથી તો ટ્યુશન હોય..

Kamlesh 8 year ago

ગત...હિનાજી ગત...રોજ અવગત થઇનેય ગત નથી થતી...સાવ આવો દાવ?

Abhi 8 year ago

hahahaha @Diduuu @Dadiiii ki jodiii ?????

Kamlesh 8 year ago

હા હિનાજી ....પણ ફેરો તો ફેરો જ ને?

HINA DASA 8 year ago

આ પરિવાર સિવાય કોણ તારો દાવ કરે છે પેલા એનું નામ આપતો.. કોણ અમારા છોકરાને હેરાન કરે છે હે... જરાય મુંઝાતો નહિ હો અમને ત્યાં બોલાવી લેજે

Komal Chovatiya 8 year ago

haha......ravina di mafat ma ashirvad pn n apay ho........

Kamlesh 8 year ago

ના રવિનાજી લગ્ન તો થઇ ગયા છે ...બસ આશિર્વાદ આપો કે સફળ રહે....

Abhi 8 year ago

Oye @KC taro varo che joti ja ju hamna ??

Komal Chovatiya 8 year ago

ena pachhi taro j varo avvano ......@abhi be careful haha....

Kamlesh 8 year ago

મારો દાવ તો રોજ થાય છે અભિ...બસ કરનારા આજે નવા છે ...પણ મજા છે ...

HINA DASA 8 year ago

ફેરો તો બહુ અટપટો... હા પણ ફેરા સરળ હો

Ravina 8 year ago

આ લગ્ન માં તેડાવે છે કે અમેરિકા? લગ્ન માં તેડાવતા હોય તો રો કપડાં સિવાય જાય પછી આવું... માથા માં કલર કરવાનો બાકી છે... નહિ તો વૃદ્ધ સમજી બધા મને પગે લાગશે....

Abhi 8 year ago

આજે @મોટાભાઈઈઈ નો દાવ છે.. ??

Abhi 8 year ago

તમારું મન બવ મોટું @દીદુ.. કોઈ નો પણ ક્યારે પણ દાવ કરી દે.. ???

Kamlesh 8 year ago

હા હો ફેરો ચાલે જ છે ને...હિનાજી ...

Abhi 8 year ago

hahahahha @KC tu aape ne to pn hu lav j na samji ???

HINA DASA 8 year ago

કોમલ આ છોકરાઓ તક આપે તો હું તો બનાવી દઈશ બાકી સીધી આરતી ને પોંખણા આપણું મન તો મોટું રહ્યું હો

Komal Chovatiya 8 year ago

mafat ma mle ne to b tne to n j apu...@abhi

Abhi 8 year ago

hahahaha @Motabhaiii ??

Kamlesh 8 year ago

હા શેફાલીજી ....આપ તો છો જ ...હંમેશા થી...

HINA DASA 8 year ago

સખીની જવાબદારી મારી તું બસ ફેરા ફરી લેને.... કે yes i agree એવું કરવાનું છે જો અમને કોઈ વાંધો નથી તારે જેમ કરવું હોય એમ પણ આ કંહાર આવી ગયો એટલે ઘણું..

Kamlesh 8 year ago

હિનાજી એતો તમે જ નક્કી કરી લેજો...મૂદિખાઇ સમયે...હા હા હા

Abhi 8 year ago

@KC buterr sastu thayu lage che km..??

Kamlesh 8 year ago

ના બને હો કોમલજી...

Komal Chovatiya 8 year ago

@hina di amare to tmara hath no j kansar khavo chhe......

Kamlesh 8 year ago

રવિનાજી સાવ આવું ?

Abhi 8 year ago

Aavo @Shefudiii mudikhai ni vatu chale che ???

Shefali 8 year ago

hu to parivar ni jode j chu...

HINA DASA 8 year ago

કમલ ભૂરી છે કે ઘઉંવર્ણી...

HINA DASA 8 year ago

હાલો હવે જલ્દી હો વરઘોડિયાવે તો કંસાર જમી લીધો હવે જાનૈયા આપણે બાકી રહ્યા.... બધા આવો એટલે મૂદિખાઈ

Abhi 8 year ago

hahahaha @KC tu to na bolave to pn aave avi cho ???

Komal Chovatiya 8 year ago

tme bolavo ne ame na avi evu bne???......

Abhi 8 year ago

hahahaha @Dadiiii bv kari ???

Ravina 8 year ago

ભાઈ મારા થી નહિ અવાય... અહીંયા મારી જરૂર છે...હાહા...

Abhi 8 year ago

મે તો અંધારા માં તિર માર્યુ હતું પણ બરાબર નિશાના પર લાગ્યું.. ??

Tiya 8 year ago

to tane ketli khabar hoi te mane shu khabar

Abhi 8 year ago

hihihihihihi hahahahaha Atle me Satya kahyu km ??????

Tiya 8 year ago

bhale ho khabar hoi to ...

Abhi 8 year ago

એતો ખબર તને કેટલી ખબર પડે છે.. ???

Tiya 8 year ago

atli to khabar pade cho @abhi ...

Abhi 8 year ago

Hahahha @Tiyaaaa tu revade nai to kansar pn nasib nai thaii tu ખાંડ ni jagya a મિંઠું Nakhi dese ???

Tiya 8 year ago

ok pan ame kanshar banavama help kariye pachi jamay ne randhine ...

Abhi 8 year ago

હાહાહાહાહા @મોટાભાઈઈઈ યે તારીફ થી યા તૌહીન પતા નહી ચલા.. ???

Kamlesh 8 year ago

હા અભિ...તું તો મારો સમજુ જ છે ને ...અને આમેય કંસારની સુવાસ તને પહેંલા જ આવી જાય ...હા હા હા

Kamlesh 8 year ago

સરનામું એજ ટિયાજી ...બસ ઓરડો બીજો...હવે રાંધણીયામાં જમાડાય તો નહીં ને...? એટલે ઓસરીમાં આવો કંસાર રાખ્યો છે ...

Abhi 8 year ago

હું સમજી ગ્યો એટલે પોંચી પણ ગ્યો.. ??

Kamlesh 8 year ago

સમજે એના માટે જ હિનાજી...

HINA DASA 8 year ago

આ આહવાન કોના માટે છે??

Tiya 8 year ago

sarnamu fari gayu lage che ....

Kamlesh 8 year ago

પણ આ ઘરે નહીં બીજા ઘરે,કંસાર ત્યાં છે...પણ થોડો અટપટો છે..@ આ તો અનામત છે હો...

Abhi 8 year ago

હી હાહાહાહા ખાલી હાથે નો હોય @મોટાભાઈઈઈ ???

Kamlesh 8 year ago

હા હા હા ...સ્વાગતમ્‌ સુસ્વાગત્‌મ..

Abhi 8 year ago

એ હાં તો હું પણ રંગોલી સાથે નો DP મુકુ @ટિયા.. પણ બિજાનો છે મારો નહીં પણ મસ્ત છે ??

Tiya 8 year ago

e ha .... hu divda lai ne avi ....

Abhi 8 year ago

હાં હું આવી ગ્યો હો અને એ પણ બોમ્બ લયને.. ??????

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now