# દર્દ....
બેકાબુ બન્યો છે....
આ દર્દ હવે બેહદ વધ્યો છે....
આપ મને શક્તિ તું....
કે પછી,
આપ મને મુક્તિ તું....
ધડધડ વહેતા આ આંસુઓ....
નથી હવે રોકવા મારા બસમાં....
તું રોકી દે આ આંસુઓનું પુર....
કે પછી,
રોકી દે આ શ્વાસની સફર અહીં જ....
# સાંઈ સુમિરન....