Gujarati Quote in Microfiction by Vibhuti Desai

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વ્હાલી "મા" તારી લાડલી નાં પ્રણામ. "મા" તું તારે માટે વિચાર.મનગમતી પ્રવૃત્તિ કર.તને ખુશી થશે,તારા જમાઈએ તારો કાવ્ય સંગ્રહ પ્રગટ કરવાનું નક્કી કર્યું છે.જમાઇ વિચારે એ ત્યારે જ શક્ય બને, દીકરી એ બધાં નાં દિલ જીતી લીધા હોય,આ તારાં સંસ્કાર સિંચન નું જ પરિણામ છે. ‌‌ # love you mummy

-- Vibhuti Desai

માતૃભારતી થકી પ્રસારિત થઇ https://www.matrubharti.com/bites/111042870

Gujarati Microfiction by Vibhuti Desai : 111044954
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now