દીવા વગર ની દિવાળી છું,
રંગ વગર ની રંગોળી છું.
હવે લાગે છે અર્થ તારો મારા જીવન માં,
બાકી આંસુ ની ધાર જેવી અણધારી છું.
- ભુમિ પંડ્યા

Gujarati Shayri by Bhoomi Pandya : 111044938
Bhoomi Pandya 8 year ago

ભેગા શબ્દો થયા છે. બસ ઠાલવતી રહીશ હો.

Anil Vaghela 8 year ago

તો...ધણુ ભેગું થ્યૂં હસે... હાહા...

Bhoomi Pandya 8 year ago

કંજૂસ નહિ કરકસર કેવાય.

Anil Vaghela 8 year ago

બોવ કંજૂસ...શબ્દો મા પણ...

Anil Vaghela 8 year ago

શબ્દો મસ્ત છે...? ને અથૅ પણ....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now