Gujarati Quote in Shayri by Preeti Patel

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પ્રેમ નાં એકરાર માં જરા મોડા પડ્યા...!!!

એમના દિલને જીતવામાં જરા મોડા પડ્યા...!!!

બંધ દરવાજા ખખડાવી એતો ચાલતા થયા અને

અમે, સ્વપ્ન માંહેથી આંખો ખોલવામાં જરા મોડા પડ્યા...!!!

સક્ષમ તો હતા અમે મૌનને વાંચવામાં

પણ, એમના આંખના ઈશારા સમજવામાં થોડા મોડા પડ્યા...!!!

વર્ષોથી હતી જે તમન્ના જિંદગીને એ

મરણ હાથતાળી આપી છટક્યું ને અમે જરા મોડા પડ્યા...!!! 

Gujarati Shayri by Preeti Patel : 111044905
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now