Gujarati Quote in Shayri by ધબકાર...

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આ લાગણીભીની આંખ થઈ મારી,
આ દિલ માં કંઇ વાત થઈ છાની,
આ દિવસની જાણે રાત થઈ મારી..!!!

સ્વયં પુર્ણ ક્યારેય નહોતો હું અહીં,
એટલેજ જ્યારે એની આંખમાં આંખ
મળી મારી..!!
ત્યારે કંઈ એવી વાત બની અજાણી કે
એ ખાસ બની મારી...!!!

એ ઘડી એ વેળાથી એ પૂર્ણતા બની મારી,
અને જીંદગી બની જીવંતતા ભરી મારી,
એટલેજ આ લાગણીભિની આંખ
થઈ મારી..!!!


#sweetbeatfrdzzzzz

Gujarati Shayri by ધબકાર... : 111044831
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now