કાલે રાત્રે લક્ષ્મી માઁ, મારા સ્વપ્ને આવ્યા અને કહ્યું,
દીકરા......સૂતો છો કે જાગસ ????
મેં કહ્યું...! જાગુ સુ માઁ..જાગુ સુ.. દિવાળી આવે તો નેણે નિંદ્રા ક્યાં થી આવે માઁ.........?
માઁ કહે ! રડ નહીં દીકરા.
સવારે ઉઠે ને તરત તારા MB. friend ને કહેજે,એક એક સોના નો સિક્કો તને દિવાળી ભેટ માં આપે બધું સારું થઇ જશે...?
✋✋✋✋તથાસ્તુઃ✋✋✋✋
બોલો મિત્રો ક્યારે આપશો સોના નો સિક્કો?????
?????????
?ધનતેરસ ની શુભ કામના??