ઇસ કદર પ્યાર ભરી નજર સે દેખા ઉસ જાલિમ ને....
.
.
.
દિલ તો ગયા હી...10 રૂપિયે કા સમોસા ભી નીચે ગીર ગયા...???

Gujarati Jokes by Ketan : 111044674
Ketan 8 year ago

હાહાહા ..gn જય શ્રીકૃષ્ણ

Dp, pratik 8 year ago

મજા આવતી લાગે એમાં નઈ ??સારું છે સમય સમય નું કામ કરે goodnight કેતન ભાઈ?

Ketan 8 year ago

ના રે ના હાલવા દયો ને જે હાલે ઇ....હાહાહા

Dp, pratik 8 year ago

જમાનો બદલી નાખો શરૂઆત આપણેથી?

Ketan 8 year ago

હાહાહા...દિનેશભાઇ જમાનોજ એવો છે

Dp, pratik 8 year ago

ઓલી આંખ માં ધૂળ નાખી ગઈ એ ચાલે સમોસુના ચાલે એ કેવું હે??????

Ketan 8 year ago

દાદીમા..દિનેશભાઈ ...નીચે પડેલું ધૂળ વાળું કેમ ખાવું...

Dp, pratik 8 year ago

ખાઈ લેવું જોઈએ ને પાછું એમાં શું,

Ravina 8 year ago

તો ઉપાડી ને ખાઈ જવાય .. રામ કે ભૂત કરી ને...

Komal 8 year ago

hahahahaha are em daro nai

Ketan 8 year ago

હા.....પણ માણસ અને માણસાઈ ને ધ્યાનમા ંરાખીને આઇડિયા આપજો.....મારામારી કે હિંસક વાળા નય...હાહાહા

Komal 8 year ago

hahahahaha to wait karo hu koi saro idea goti ne kav hahahahaha

Ketan 8 year ago

નારિયેળ ગાયબ કેમ કરવા એવું જાદુ આવડતું હોય તો ક્યાં ઉપાદિ છે...હાહાહા

Ketan 8 year ago

અરે jd આઝાદી કેવી મળે...કોઈ જાતની બંધણી નય

Komal 8 year ago

ketanji mandir mathi pela badha nariyel gayab kari dejo

jd 8 year ago

samosa bahar pan mle mathu ek var futyu to to gya

Komal 8 year ago

are ketanji...ek samosa ni pachad ghana badha samosa banavva vadi mali jay to?? hahahhaa

jd 8 year ago

samosa na sahare jivi lesu nai

Ketan 8 year ago

ના હો કોમળજી...માથું નથી ફોડવું...ભલે કોઈ નો મળે..હાહાહા

jd 8 year ago

chhokario bewafa nikdse samosu nai j nikdr

Ketan 8 year ago

હાહાહા..jd સાચી વાત.....

Komal 8 year ago

hahahahahaha ketanji....samosa ma jiv na nakho....pela mathu fodva ready thav

jd 8 year ago

khava ma dhyan apai samosu pachhu levase nai niche thi... jalim to boom pade to pachhi pan aavse

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now