કેટલાક લાગણીના સંબંધો ની પણ કેવી અજુકતાય હોય છે ને
શરૂઆતમાં ખુબ વ્હાલ-પ્રેમ-સન્માન આપી ને સાવ આધારિત કરી દેવામાં આવે છે અને પછી સંજોગો ને સમય પ્રતિકૂળ થતા વ્યક્તિ વ્યક્તિ ને જ કેટલું નિરાધાર બનાવી દેતું હોય છે..!!


-Hina modha

Gujarati Quotes by Hina Modha : 111044527
Ssndeep 8 year ago

એટલું ડીપેન્ડ રહેવુ જ નહીં , ડીફેન્સ મા જ રહેવું

ધબકાર... 8 year ago

ખુબ સરસ...osm...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now