પ્રણય... નું પરિણામ...!!
રેલ્વે સ્ટેશનના બાક્ડા ઉપર બેસીને એ છુટ્ટા મોઢે રડી પડી...મેં જે પ્રણય માટે પપ્પા ના વિશ્વાસ નો દ્રોહ કર્યો તેણે જ મને છેહ આપ્યો...અને અનાયાસે એનો હાથ પેટ ઉપર ફર્યો અને સ્વગત બોલી જે બાળક નો એના પિતા એ અસ્વીકાર કર્યો એ ને શું સમાજ સ્વીકારશે...???