જીવન માં ગમે એ બધું મળતું નથી , સાહેબ !
મળે એ ગમાડવું પડે છે ... !!

Gujarati Quotes by Amita Patel : 111044475
Pankaj Joshi 8 year ago

જે મળે એ ગમાડી લઈએ પણ થોડું મળે તો બધું કેવી રીતે ગમાડી લઈએ........આ માણસ જાત છે જે ગમે તેજ મેળવવા ઈચ્છે છે.એટલે જ આખી ઝીંદગી દુઃખી રહે છે

Amita Patel 8 year ago

thanks nisha and Mp.. સુખ ભર્યું જીવન જીવવાની આ જ ચાવી ..

Shefali 8 year ago

વાહ@ સાચી વાત

Amita Patel 8 year ago

વાહ સરસ વાત કીધી..

ધબકાર... 8 year ago

હા એ વાત તો છે જ...એટલેજ તો... મેં કહ્યું છે....આ સમયની રાહ ના જો, તું સમયને જ રાહ બનાવ...શું ખબર એ રાહ જ આપણી ચાહ સુધી લઈ જાય...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now