જાણું છું કે દર્દ એ જણાવશે નહીં,
દિલ માં દબાવી રાખશે બતાવશે નહીં.
છે એટલા જીદદી કે શું કહું દોસ્ત,
લેશે પીડા સહી પણ ગણાવશે નહીં.

Dp,"પ્રતીક"

Gujarati Shayri by Dp, pratik : 111044235

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now