હું લખું એનું તું માપ દે,
ઉપનામ દઈ સન્માન દે,
હું નથી જાણતો તને વધું...
બસ તું આટલું કરી ,
તારી કક્ષા નું પ્રમાણ દે.
- ભુમિ પંડ્યા

Gujarati Shayri by Bhoomi Pandya : 111044200

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now