દિવસ તારીખ અને સમય બતાવી શકતો નથી,
હા, આપણી મુલાકાત સુંદર હતી તે યાદ છે.
જો તું હા પાડે તો તેને ફરીથી એ પળને જીવીએ,
કારણ મને ખુશ રાખવાની અને રહેવાની આદત છે.

Gujarati Hiku by Najmunnisha Malek : 111044126

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now