The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
જેવું અન્ન તેવું મન... અને અન્ન તેવો ઓડકાર... આના વિશે શું કહેશો...??
ખબર નઇ...
kai na kevay...khadha psi odkar avi jay to smji levanu k hve dharaayi gya...etle hath dhoi ne ubha thai jvu?
ha...ho..sachi vat..hu to evu j kru...je bhave e j khavanu...na bhavti vastu 6one koi sonu muki ne aape pn na j khav....
ha na gmtu nai j khavanu Mari jem... ha ha
ohk...thodu khavu pn saru khavu evu kaii e to chale...ne...??
ટુંકમાં મનગમતું ખાઓ તો જ ખાવાનું ખાધું એમ લાગશે
hahaha...@maylu...odkar na aave to chale...ho...but jevu ann tevu man to thay j ne...
jaruri nathi k odkar aave j ho...@ hurry ...hahaha...
sache avu hoy j ne...?? @shefali di.... @preeti...ha..aavu to hoy 6e...@tiya...tq...
tq..ho..@jp..tari vat pn sachi ho..sang tevo rang...@bhavu bhai...hov aapde jamadi daii e..bolo kyare jamiye...??
right hari ...
ઓહો તો પેલા જમી લે ને શાંતિ થી ..ખાવાના ટાઈમે વાતો નય કરવાની
હાહાહા...આજે તો કામ છે બહુ...આતો જમવાનું થું તે ફ્રી તે
ના રે ..એમ તો તુંય મોડી જ આવી ને ..એટલે તનેય કયું બસ ..હાહાહા
ઓહો એમ ..મને એમ કે મને જ કહ્યું
અરે પ્રીત તને નય એ તો જેને કયું એ સમજી જ જાય ...
ત્યાં થી જ રખડી ને અહી આવીતી હું
હરિ ની પોસ્ટ દેખાય મારી ના દેખાય હે ...
હરી આ હું પેલી વાર સાંભળ્યું હો..હાહા
સાચી વાત હો હરી...
eto hari tu jamade pachhi khaber pade
જેવી સંગત તેવી અસર..
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser