એક દિવસ મારી કોલેજ માં રજા હતી.... પાપા વડોદરા ગયા હતા... હુ અને મમ્મી ઘરે એકલા હતા.... હુ સવારે વહેલો ઉઠિ ગયો હતો... સવારે 9:30 વાગ્યા હતા અને હુ નાહિને બેડ પર બેઠો હતો... અચાનક જ હુરડી પડ્યો અને મમ્મી એ મને રડતા જોઈ લીધો..
મને રડતા જોઈ ને મમ્મી મારા પાસે આવી ને પુછવા લાગી... મમ્મી પણ રડવા લાગી.... પછી મારાથી મમ્મી ને કહેવાઈ ગયુ... મિત્રો મારા ઘરે ત્યાર થી લઇને 4 વર્ષ સુધી કોઈ સહેજ પણ હસ્યુ ન હતુ...
હવે મમ્મી મને સમજાવવા લાગી... પણ હુ સમજવા તૈયાર જ ન હતો.... પછી મમ્મી એ પાપા ને ફોન કરીનેકહીદિધુ...
આ વસ્તુ ની મને જાણ નહતી... પાપા એ મમ્મીને એમ કિધુ કે હુ ટ્રેઇનમાંથી કુદિ જાઉ છુ... પણ મમ્મી એ ગમે તે રીતે મમ્મીને સમજાવ્યા અને મારી બહેનના ઘરે ભરુચ જવાનુ કહી દિધૂ.... પાપા બહેનના ત્યા જઈ ને ઘણા રડ્યા...
બહેનેમને ફોન ઉપર પણ ઘણો સમજાવ્યો પણ હુ ન સમજ્યો.. પાપા બીજા દિવસે ઘરે આવ્યા.... મારા ઘર માં જાણે કસુ થઈ ગયુ હોય એરીતે કોઈ એકબીજા સાથે બોલતુ પણ ન હતુ
બસ આ દિવસ થી મે ઘરે મનાવવાનુ ચાલૂ કર્યૂ.. મારી છેલ્લી લીમીટ સુધી મે ઘરે મનાવ્યા.... પણ કોઈ એકના બેન થયા....
હવે આ વસ્તુ મા મારી મોટી બહેન અને મારા મામા મને સાથે હતા.... મને એમ કહેતા હતા કે થોડો તુ તારા પગ પર ઉભો થઈ જાય પછી માની જશે... પણ મને કોઈ રીતે માને એવુ લાગતુ નહતુ....
પણ મે મારા પ્રયત્ન ચાલુ રાખ્યા.... કારણ કે મારે ખોટી રીતે લગ્ન કરવા જ ન હતા... મે છોકરી ની બધી જ વસ્તુ ઘરે કીધી હતી... પણ પાપા એ એમ કીધૂ કે હુએને એક છોકરી તરીકે પણ રાખીશ પણ આ રીતે તો નઈ જ રાખુ....
હવે એક સાઈડ છોકરી મને એમ કહ્યા કરે કે જલ્દી કરો... બંને વચ્ચે મારે શુ કરવુ એની હવે મનેજ ઈ ખબર પડતી ન હતી...
આગળ નુ આવતી કાલે... ????