The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
આમ જુઓ તો અશક્ય કઈ જ નથી.. તેમ છતાં જીવન માં 'ક્ષમતા' શબ્દ પણ વાપરવો પડે...પોતાના ગજા બહાર ની વાત કરવી એ પણ એકજાત નું પોતાનું અપમાન જ કહેવાય... #માછલી કદીય ઝાડ પર ના ચડી શકે..
આભાર કમલેશભાઈ
સત્ય વચન રવિનાજી
જેયશ્રીકૃષ્ણ....
jay see kisna badhane
શુભ ગુરુવાર.....☺
yo..
good night all
હા એ વાત સાચી. અને આજે સરદાર ની સાથોસાથ આપડે પણ લોંખડી બની જશું..
અને ક્યારેક ક્યારેક @ગાંડા કાઢી દેવાના એટલે બધાં મોજમાં.. ?? ઓકે જય જીનેંદ્ર.. જય શ્રી ક્રિષ્ણા.. શુભરાત્રી.. :)
Bhale vage ahiya koi khotu no lagade.. badha parivar na j sadasyo che.. ek bijane sachvi lese.. ???
વધુ વાગ્યું તો?
kyarek lai levay @Tanvii diii ??? bv maja aave jordarrr ane vage pn nai ane moj aave a alag
ખાવા મા ભાગ લય્યે મારવામાં નહિ હો..
bye......☺
hahahaha Good morning tariii ho @Seem.. Amri to night ??? ohk bye
સારું હો ગુડ મોર્નિંગ સુઈ જા....
hahahaha Suiii ja Ala khali mustiii hatiii simpal and sadiii chokriii @Seem ???
હું નથી ડાહ્યી દોઢડાહ્યી કે ગાંડી કે પાગલ હો..... હું એક સિમ્પલ છોકરી છું હો...
hahahaha ohk ohk GN JJ JSK ??? @Dadiii Dando nai marta have ???
ઓય.. બાબલા સુઈ જા હવે... થાકતો નથી... ક્યાર નો ધમાચકડી કરે છે...
હાહાહાહાહા @ડોઢડાહ્યી.. ???
સંપ હોય ત્યાં જ મારામારી હોય.... તે કહ્યું તું સ્વીકારી લેવું...
હાહાહાહાહા તમેં પણ ભાગ લય લો @તનવીદી.. ??
bdha સંપીને રહો..... મારવાની વાત રેવા દો... હા હા હા
??? @Seem... saru thyu svikari lidhu te.. bv Dahyii ho tu to..
આ મને તો પંચ મારવો પણ ગમે હો.... આ તો બસ હું જ છું હો.....
Hahaha Aa ફેટ aa navu laviii ho @Seem.. Sachu kv lage to tu j che ???
તને શું લાગે.....
તો ખાલી એક ફેટ મારીસ એ તો ચાલશે ને.....
ek vat puchu?? Aa DP ma tu che..?? ???
na to pn naiiii ho @Seem.. joje nai Ho.. ???
અભી એમ નય આ તો ક્યારેક વાત કરતા કરતા મન થાય તો મારી લેવાનું એમ....
હાહાહાહાહા @કેટન વ્યાજદર કેટલું.. ? તો ખાયપીય ને મસ્ત થય જાવ..
અભી.....કાઈ વાંધો નય...મારી પાસે એક જમા રહેશે...નિરાંતે ક્યારેક વ્યાજ સહિત આપીશ...હાહાહા
oye @Seem.. joje ho mane Dhokkoo nai ho k pachi Gumbooo pn naii Ahiya to hu Udhari rakhto j nathi ???
but kal nu 6e...ho..
ha..di..aapu..
ના હો કેતનજી હમણાં નય.... ક્યારેક ઈચ્છા થાય ત્યારે....
હરિ બીજું કાંઈ પણ આપ જોર ની ભૂખ લાગી છે.....
હા તો ગુમ્બો તો ગુમ્બો....મારી દો બસ...
ખોટું તો કય નય પણ મને ગુમ્બો ખબર ભાઈ બેન એકબીજાને મારીએ.... બાકી આ શબ્દ આજે જ સાંભળ્યો....
મુઠી વાળી ને અભી ને એક દય દયો બસ...હાહાહા
હાહાહાહાહા @કેટન ??
નથી સમજાવવું @સિમ્મ ???
સિમજી....ખોટું નય....ઢીક્કો તો બધા ને ખબર હોય...હાહાહા
etle j aa pan khai lo....hahaha gulabjabu tamara nasib ma nhi hoy....
અભી મને તમે કહો છો એ લખતા પણ નથ આવડતું તો મારું ક્યાંથી.... એનો મીન્સ શુ થાય ને સમજાવ ને કેમનું મારવાનું....
khai ne aa pan ne pn khai lejo...ho..@simmi di....@ketan ji tame ne @abhi tame khai lejo ho..
ભટ્ટજી...અહીંયા ગુલાબજાંબુ આવી ને ક્યારે ખવાય જાયછે એ ખબર જ નથી પડતી હું તો બાકી રય જાવ છું દર વખતે...હાહાહા
અને @સિમ્મ ઢીક્કો મારે.. ? હું નો માનું..
હા ભટ્ટજી...હાહાહા
હા આવી જાય.... જોરની ભૂખ લાગી છે..... ચક્કર આવી જશે એમ લાગે છે....
હાહાહાહાહા @કેટન સાવ આવું.. ??
are ketan ji....online gulabjabu pn aavi jaay 6e....hahaha
હા ઓનલાઇન ઢીક્કો...હાહાહા...અને એકાદો ઠોકી દો અભી ને...ફ્રી માં...હાહાહા
* ફીલિંગ
અચ્છા..... ઓનલાઈન ફાઈલિંગ
સિમજી અહીંયા જાંબુ ના ફોટા ઉપર જમણવાર થય જતું હોય તો dhishum dhisum પણ થાય...હાહાહા
એવું છે કેતનજી.... તો તમે જ ક્યો
ફિલ કરવાનું સિમજી...અભી એ કીધું કે ઢીક્કો માર્યો...તો આપળે એહસાસ કરી લેવાનો કે ઢીક્કો લાગ્યો....હાહાહા
કારણ કે એમને જ બવ જોરમાં વાગ્યો છે.. ???
એતો તું આ @કેટન.. ને પુંછ
હાહાહાહાહા ઓકે @કેટન.. ???
અભી કમેન્ટ માંથી કેમનું ઢીસ્સુંમ બહાર આવે સમજાવ ને....
અને મને પણ ખાલી કેતન....ઓકે
ના ભૈ ના આની પેલા માર્યો તો...હજી હબાકા નીકળે છે...હાહાહા
Nai to Dhikooo aavse a pn Jormaa @Dhishooommmm ?????
Ohk ohk aato pela divse tame keta hata atle And Dont call me haiii ohk ??? Dont angry me..
હા અભીભાઈ....આની પેલા પણ જોયાં છે dp માં...
@Ketanbhaii લો આ હું પોત્તે.. ???
☺☺☺
@Dadiii aajthi Devdass panu bandh jov aavu chu hu pn must ek juni Smile sathe.. Ane have aa smile kyare pn nai jay jojo tamtamare..
Hahahaha @JD Aa savthi moti Sixerrr bhaiii ???
@દાદી.. મેં ક્યારે દેવદાસ વાલી વાતો કરી..??? આપણે પણ ખુશ જ છીએ.. જોવ હીહીહીહીહી.. હાહાહાહાહા.. ???
@jd.. સાવ આવું દોસ્ત... !! અહીં તો લોકો આભાર શબ્દ એક એક કમેન્ટ માં બોલે છે
tare ek ne nai badha mate ho
ha ho Mare bani gai bhaii @JD
બાબલા કેવું જ પડે ને... મારે લગ્નપ્રથા જીવંત રાખવી છે.. તારી જેમ દેવદાસ પ્રથા નથી ચાલુ રાખવી...
su vat che peli var kahyu??? chal aaje to aa date yadgar bani gai ne
hahahahaha @Dadiiiiiiii bv kari ho ????
શું વાત છે.. ભાઈ આજે પેલી વાર તે આભાર વ્યક્ત કર્યો મજા આવી ગય
આ અપરિણીત પુરુષો ને પ્રેરણા મળે એ હેતુ થી છે... કે લગ્ન પછી હાસ્ય ને વાળ બન્ને સલામત રહે જ છે હો...હાહા... આતો ખોટું અમારા જેવી પરણિત સ્ત્રી ઓ ને બદનામ કરવા માટે કહેવામાં આવે છે...@કેતનયા સાંભળી લેજો હો
tq abhi
hahahaha @JD sixerrr bro...
Hmm to barabr @Dadiii.. :)
આભાર બાબલા...
ame j Nitrous oxide che badha mate
ઓ @દાદી.. મારો આભાર અલગ થી..
આભાર... મિત્રો... તમારા જેવા મિત્રો હોય પછી હસવાની દવા ના લેવી પડે...હાહા...
vah ravinadi mst dp ho hamesha aam j khush raho
નિર્દોશ હાસ્ય @દાદી..દાદા.. બસ આમ જ હંમેશા હસતાં રહો..
હા જેય મારુ પણ એજ કહેવું છે.... તમને જોઈ મને મારા બે સિસ ને જીજુ યાદ આવી જાય છે...... હમેંશા આમજ હસતા રહો....☺
jivan ne chhela swas sudhi aa smiles ochhi n thai evi bhagvan ne prathna che .
હાહા.. આ તો સદાય હોય જ છે... આનાથી વધે..ઘટે નહિ...
bas jo aa smiles ni j vat karto hto hu
આભાર જસભાઇ
sachi vat
એજ વાત છે તન્વીજી..
દરેક ને ક્ષમતા બહાર નું હાસલ કરવામાં રસ અને જિજ્ઞાસા હોય છે.
જય શ્રી કૃષ્ણ...
ખુબ સરસ વાત કરી...છતાં હજુ વધુ એ ચાહ હોયજ છે...સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...
ઓકે @દાદી.. હું પ્રયત્ન કરીશ..
બાબલા કોઈ પણ વાત ને ખાસ કરી ને સુવિચાર પોતાના પર જ લાગુ પાડવા... એટલે ધ્યાન આપણે આપણા શબ્દો પર રાખવું બીજા ના શબ્દો પર નહિ...
કોઈ પણ વ્યક્તી વાત ગજાની કરે કે ગજા બહાર ની એ તો એની પર નિર્ભર છે.. આપડે તો એના શબ્દો પર ધ્યાન આપવું એના પર નહીં.. શું કહેવું સૌનું એનું જે થવું હોય એ થાય આપણે શું..
ના હોં @દાદી.. મારે તો આ સમજુ શબ્દ સાથે કંઈ જ લેવાં દેવા નથી.. ??
હાહાહા...તમે બેજ સમજુ...
સાચું જીગરી... સંદીપજી.. કેતનયા
બાબલા ગામ ખાતે તું ને હું બેજ સમજુ વધ્યા છીએ...હાહા..
આપણે એમ કહીએ છીએ કે કશું અશક્ય નથી હોતું એ વાત સાચી.. પણ એમ વિચારી ને માછલી ખિસકોલી ની જેમ ઝાડ પર ચડવાની કોશિશ કરે તો શું એ યોગ્ય કેવાય! સરખામણી શક્ય નથી કેમ કે દરેક ની ક્ષમતા અલગ હોય એમ...
વાહહહ....દાદી...
હમમમ પછેડી એવડી જ સોડ કરાય નૈ તો પગ બહાર નીકળી જાય ....
રવિ મને બહુ સમજ ન પડી..... થોડું વિસ્તારમાં કેને...
saras @sachivaat...દરેક વ્યક્તિ એ પોતાની ક્ષમતા જની ને એ પ્રમાણે જ વર્તવું જોઈ એ
સત્યવચન @દાદી.. પણ બધાં સમજુ નથી હોતા.. ???
બસ જો સખી વગર સુની છું..બાકી તો મોજ જ છે...
ha ravinadi ekdam majama tame kem cho?
શુ કે છે હિર? મજા માં?
and najik 6 to aata to marta j revanu ne ...haha
are aaje bau public 6 tya so diwali pachi...haha
આભાર..હરિ...નીરવ..
તો આટો મારતો આવ.. હાહા
but pag jamin pr nhi evu lage....bhut 6 k su...??
hahaha...@maylu..
ha e to mara dp par thi j joi le...tu ...hahaha
k...karo maja tyare aaje...haha
na chalu 6 hoo...but mare raja 6...@ hurry
@maylu...bhesli aaje raja padi su....jai sardar ma ....
wahh ...srs ...@ dadii ji amare tya thi najik pade ho...statue of unity...
wahh..di..saras..
હા સવાર થી એજ ન્યૂઝ ચાલે છે હો...
@ દાદિ ન્યુઝ જોયા કે આજના ??? જય સરદાર...
સરસ ?
vah di mst
એમ...આ વાત ખરી @ દાદિ....કોઈના પણ જોડે આપણી સરખામણી ના કરવી...
હાહા.. સરખામણી કરી પોતાની જાત ને નાની ના બનાવવી... @સંત
વાહ...લિમિટ માં રહેવું એમ ને....હા હા...
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser