જીવનમાં ઘણું અઘરું છે સાબિત કરવું સાહેબ,
કે દુનિયામાં સૌથી વધુ હું તને ખુબ પ્રેમ કરું છું,
કારણ કે મારી ભાવના તું સમજી શક્તિ નથી
અને મને ખોટી એક્ટિંગ કરતાં નથી આવડતું.

Gujarati Hiku by Najmunnisha Malek : 111043240

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now