Gujarati Quote in Blog by Dp, pratik

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#હૃદય_ભીંજવતી , ટૂંકી વાર્તા.

એક વ્યક્તિ તેની પત્ની ને ખુબ પ્રેમ કરતો,એની પત્ની કહે એમ કરતો.
એક દિવસ બન્યું એવું કે પતિ બપોર ના સમયે ઘેર આવ્યો,પાણી પીધું,ઘર ના દરેક રૂમ માં નજર કરી ત્યાં તો ચોંકી ગયો અને પાછો બેડ પર આવી ને બેઠો ને તરત જ તેને હૃદય હુમલો,આવ્યો ને ત્યાંજ મોત ને ભેટી વળ્યો.

પત્ની ને ખબર પડી પાડોશી આવ્યા,સગા સંબંધી આવ્યા.પતિ ની લાસ ને ઘર ના વચલા રૂમ માં કફન ઓઢાળી મૂકી,બાજુ માં પત્ની માથે ઓઢેલ ગુમ સુમ બેઠી રહી,કોઈ પાડોશી એ કહ્યું.

અરે બાય તારો ઘણી મૃત્યુ પામ્યો છે તને રડવું નથી આવતું,?

ત્યાં તો પત્ની એ પોક મૂકી ને હોંકારો દીધો હો....

એ...મારા પ્રાણનાથ.
મારા,મઝનું.
મારા,રોમિયો.
મારા,ફરહાદ.
મારા ભવ ના ભાવિ ભરથાર,જો તમે મને ખરો પ્રેમ કર્યો હોય તો જાગો,અને આ વશીહત નામાં પર સહી કરો તો હું તમારા માટે "સોના ની કબર ઘડાવી દઉં"

પત્ની ની વાત સાંભળી ત્યાં બેઠેલા બધા શુન્ન થઇ ગયા,વાતાવરણ શાંત.
..
.
.
.
.
.
.
.
.
ધીરે ધીરે હવા ની ઝાલર વાગી.

.
.
.
.
.
.
પતિ ની લાશ પર ઓઢાળેલું કફન ચહેરા થી ધીરે ધીરે સરકી રહ્યું તું.
.
.
.
..
.
.
.
પતિ ની આંખો ખુલી ને લાશ બેઠી થઇ,પત્ની તરફ નજર કરી.
પત્ની એ પતિ સામે જોયું,થોડી સમાઈલ આપી,ને વશીહત ના પેપર બતાવ્યા.

પતિ એ પેપર પર હલકી નજર કરી,પત્ની સામે જોયું.

પછી બોલ્યો.

મારી,પનોતી.?
મારી,ડાકણ.?
મારી,ચુડેલ.?
મારી,ભૂતડી.?

મને પાંચ વર્ષ થી કોરી કોરી ખાઈ જનારી કુતરી.?????

જીવન ભર તે મને લાકડા ના કબાટ માં સુવડાવ્યો,અને હવે "સોના ની કબર બનાવી છે લાલચી ઔરત?????????
જા નથી કરવી સહી....

પત્ની સાથે બેઠેલી બધી સ્ત્રી સામે પતિ એ નજર કરી,ને તરત બધી સ્ત્રી રફુચક્કર..???

.???????????????
આટલું ધ્યાન થી વાંચવા બદલ આપ સહુ નો આભાર.??

Gujarati Blog by Dp, pratik : 111043147
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now