English Quote in Song by priya soni

Song quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

# Love You Mummy

અરે થાકી હારી

મળ્યા શબ્દો નાં મળે

મળે તો બંધ નાં બેસે

કહેવું તો કાંઈ રીતે કહું??


માઁ તારી વાત જ જુદી છે

કેટલીયે આપત્તિઓમાં

ખુશ રેવું ને એ તારા થી શીખે

વાત જો તારી કરું તો

દિન ને રાત ખૂટે

મુજ સંગ તારો સાથ જામે

ને દુનિયા અલગ ભાસે

મીઠી મલક એ તારું હસવું ને

ચોરી છુપે રડવું

બધાને એક દોરી એ બાંધવું ને

પ્રીતની રેલી રેડાવવી

કહેવું તી ગણું જ તને

પણ શબ્દો પણ ખૂટી જાય છે

તને જોતા આ રાતલડી પણ શરમાય છે..

Love you Mumma

English Song by priya soni : 111042938
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now