વ્હાલી "મા"
તારી લાડલી નાં પ્રણામ.
"મા" તું તારે માટે વિચાર.મનગમતી પ્રવૃત્તિ કર.તને ખુશી થશે,તારા જમાઈએ તારો કાવ્ય સંગ્રહ પ્રગટ કરવાનું નક્કી કર્યું છે.જમાઇ વિચારે એ ત્યારે જ શક્ય બને, દીકરી એ બધાં નાં દિલ જીતી લીધા હોય,આ તારાં સંસ્કાર સિંચન નું જ પરિણામ છે.
# love you mummy