તને મળવા આવતા પહેલા દરેક શબ્દ ને ગોઠવી ને રાખુ છુ .
પણ જયારે તુ સામે આવે છે ત્યારે શબ્દ ની રમત આપો આપ વિખરાઈ જાય છે.
અને મૌન થઇ જવાઈ છે.અને તારા ગયા પછી સમજાઈ છે કે એ મૌન મા પણ કેટલીય વાક્ય રચના રચાઈ ગઈ છે.આજે પણ જયારે એ ક્ષણો યાદ કરુ છુ .ત્યાર અંદર થી સવાલ પુછાય જાય છે એ મૌન હતુ કે જીનગી ભર માણવ ની અમૂલ્ય ભેટ.