The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
# ..... આમ દૂર ગયો તું બધાય થી મનેય કે મળે શું પોતાનાઓ થી દુર જવાથી હું પણ જવ.... આમ ચૂપચાપ રહે છે તું પોતાનાઓની ભીડમાં કેવી રીતે રહી શકાય મનેય કે હું પણ મૌન બની જાવ.... #સાંઈ સુમિરન....
હરિ આપોઆપ રહેવાય જાય....
mast...@di...tamne khabar pade to mane kejo...ho...chup revay kem nu...te...
લાગણીઓ નુ વહેણ એમ ના વેહવા દેવા.પહાડ તો હજુ ઊભો થયો છે
ટુકડો ભલે હોય એ તું આમ લાગણીઓ રોકી રાખી એને પહાડ ન બનાવ.... વહી જવા દે તું અપાર લાગણીઓ આજ.... નરમ દિલ ને આપ કોમળ હાથનો સાથ....
પથ્થર તો ટુકડો છે બસ આ નરમ દિલ પર લાગણીઓ નો માર ન માર
તારી લાગણીઓ રાખજે દમદાર એવી કે પત્થર પણ પીગળી જાય.... હું ય થઈ છું હવે તત્પર તોડવા લાગણીઓની પાળ....
લાગણીઓ ના વહેણ અચાનક નથી આવતો એના માટે તો કેટલાય મૌન ટોડવા પડે
મારા મૌનની તું સમજી જજે જો હું બની જાવ એક મૂંગુ પૂતળું.... તું ફરી લાગણીઓનો વાર કરી મને જીવંત કરી દેજે.... રાતને પણ દિવસ કરી દેજે...
વાહ
હા.... હાથમાં ભલે પૈસા ન હોય પણ હાથમાં પોતાનાઓનો હાથ હોય એ જ ઘણું છે....
ખુબ સરસ...આ મૌન માં પણ...લાગણીઓ જાળવી રાખજે...આ રાત પછીના દિવસને માણવા...
સોના જેવી વાત કહી..ભલે સમય આપડો ના હોય,ખાલી આપણા જ આપણા રહે એજ બહું છે
હું સમય સાથે ચાલવા જવ છું તો પોતાનાઓ જ દૂર થતાં જાય છે.... પણ પોતાનાઓ સાથે ચાલુ તો ભલે સમય મારો ન રહે પણ પોતાનાઓ સાથે જ ઉભા રહી છે....
પણ જે સમય સાથે ચાલે..તેનુ બધું ok ચાલે
હા.... પણ સમય સાથે ચાલવા જતા જ આ બધા પ્રશ્ન ઉભા થતા હોય છે....
હમમમ..સમયસર સમજાય એજ તો મોટી વાત છે
હમ્મ.... ક્યારેક સમજાય ત્યારે એ સમય વહી ગયો હોય એટલે બધું નકામું બની જતું હોય છે....
બસ આ સમજ નથી સમજાતી યાર
હા.... આ સમજ બધાય ને આવી જાય તો બધુંય ok થઈ જાય....
મૌન રેહવા થી મન ટુટે
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser