રંગ છાના ઉજાગર કરતા ગયા
સપના સાગરની મોજ ધરતા ગયા
તળ હતા આપણા ભીંતર મળતા ગયા
લય તરી મોજમાં જીવતર ભળતા ગયા
દિનેશ પોકાર

Gujarati Shayri by Dinesh Patel : 111042502

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now