"જ્ઞાની" માણસ ને સમજાવી શકાય છે
"અજ્ઞાની" માણસ ને પણ સમજાવી શકાય છે
પરંતુ "અભિમાની" માણસ ને કોઈ સમજાવી શકતું નથી તેને તો "સમય" જ સમજાવે છે.

Gujarati Motivational by Kaushal Parmar : 111042476
Sunita Vaghela 8 year ago

સરસ વાત

Ravina 8 year ago

વાહ.. સમય જ બળવાન છે.. આતો માણસ ને ભ્રમ છે એના બળવાન હોવાનો....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now