Gujarati Quote in Song by Amrut Desai Shergadh

Song quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

"યાદો બનીને તમે હૈયામાં રહેજો
આંસુ બનીને તમે આંખો થી વહેજો
મળે જો વિધાતા તો એને જરા કહેજો
ભેળાં કરીને આમ જુદા ના કરજો,

છોડ્યા મજધારે કોનાં રે સહારે
હૈયું પોકારે વાલી મળવું છે મારે

હે તારા વિના હવે કેમ રે જીવિસુ
આંસુડા ની ધારે દરિયા ભરીશું

કોણ જાણે હવે ક્યારે મળીશું....

મો..9725362052

Gujarati Song by Amrut Desai Shergadh : 111042470
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now