The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
દરેક ને હું ગમુ એ ક્યાં જરૂરી છે ...!!! બસ, મને જે ગમે છે, એમને હું ગમી જાઉં તો એ પણ ઘણું છે...
હલો કોઈ છે ...
હોવ મળીએ પછી ..આવજે
ચલ મળીએ પછી..
100 % સાચી વાત
જો કે અસર જીભ ની જ વધારે થાય હો ...એના ઘા બહુ ખરાબ
અમે હાથ તો ના જ ચલાવી સકી એ ...હાહા...એમને જીભ થી જ કામ ચલાવવું રહ્યું
હા એમની જ વાત કરી ..પણ મારે એ વખતે તકલીફ પડે ..જીભ ની જગ્યાએ મારા તો હાથ ચાલવા માડે ...હાહાહા
આ સલાહ સગા વ્હાલા જોડે બોલવા માં વધારે કામ આવે નઈ...હાહા
હું તો કવ બોલવાનું હોય ને તય પાછું પડવાનું જ નય ..ભુક્કા કાઢી નાખવાના સામે વાળા ના
આ બાબતે હું તારી જેમ જ છું ... યાર મને તો મારા સગા જોડે પણ બોલતા ના ફાવે ...ઘર માં પણ એમ જ હોય ...પણ એક વાર જો બોલવા નું ચાલુ થયું તો પછી બંધ જ થાય...હાહા
હું બોલતો નહીં ..પણ ..અમુક વાર શું થઈ જાય ખબર નય બોલ બોલ જ કરું ...મને વાત શરૂઆત કરતાં ના આવડે ..પણ કોઈ એક લાઈન બોલે તો એના ..પર આખો દિવસ બોલ બોલ કરું ...અને મને બધાય જોડે જલદી વાત કરતાં ના ફાવે ..અમુક ખાસ વ્યક્તિઓ જોડે જ બોલતા ફાવે ..જો અત્યારે ય વધારે બોલું છું ને
હાહા...મને બોલવા કરતા બીજા ને સાંભળવા વધુ ગમે ....
એવું ..હારું નય કહીએ બરાબર ..હાહા તમે જ કંઈક કહી દો
હું પણ વાડીએ જાઉં જ છું..એટલે આ બાબતે તું મને કઈ નહિ શકે હો...હાહા
એ તો ખેતરમાં આવો તો ખબર પડે તાપ કોને કેવાય ..હો અહીં તો કૂવામાં નાહવાની બહુ મજા આવે ઠંડા પાણીમાં
ઝાડ નીચે બેસી ને મજા લેવાની મજા તો આવે ...પણ તાપ માં રખડવાની નહી હો
બહુ મજા આવે ...અને એમાંય ખેતરમાં તો ઝાડ નીચે બેસવાનું ..એયને ઠંડો પવન આવે મજા આયી જાય ...
તને મજા આવતી હશે...આમ પણ તું બધા થી અલગ જ છો ..હાહાહા ..પણ મને નાં આવે હો ..હાહાહા
તને કય ખબર યાર આવા તાપમાં જ તો રખડવાની મજા આવે ..
એ જ તો...આવા તાપ માં ક્યાં બહાર નીકળાય આ...
હા હો બહાર તો તાપ જબ્બર છે યાર ..
અત્યારે ક્યાં જાય ફરવા...ઓફીસ મા એ.સી. માં બેઠી છુ ...
હા તો બરાબર ...મને એમ કે તું ફરવા ઉપડી
હું ક્યાં ય નઈ જતી ..અહી જ છુ
લે કેમ તું કય જાય છે ..
હમમમ...કઈ સુજે તો લખી ને પોસ્ટ મૂકજે
હા શબ્દ તો યુનિક છે ..હો
હાહાહા ...ખબર નહી પણ અજનબી શબ્દ મને બહુ ગમે.... એટલે કહ્યું હું
અજનબી એમ સારું ..લખીએ મૂડ આવે એટલે ..હાહાહ વિષય તો નવો સારો છે હો ...આઈડ્યા નવા તારી જોડે જ લેવા પડશે ..હો
અચ્છા...તું મને પૂછસ તો ...અજનબી શબ્દ પર થી કઈ ક લખ આજ
લે એ તો તુંય સારું જ લખે છે ને ..તું વિષય કે ને યાર
હાહાહા..સારું લખે એને જ કે બધા હો...
એ તો આવડે એવું લખીએ બીજું શું... હાહા ...તું કે તો ખરી પણ કયા વિષય પર લખી શકાય ..
હું બીજા કોઈ નું સાંભળીને નઈ કેતી...તારી કવિતા વાંચીને ને જ કહું છુ યાર ...
એ અફવા છે કોઈ કવિ નહીં હું ...આ તો ખાલી જ બધા કે છે ...અને વિષય તો ગમે એ suggest કરી શકે હો..
કવિ થઈ ને તું મારી પાસે થી આઈડિયા માંગશ કે ??
પણ ..શેના પર લખું એ જ નહીં ખબર પડતી ..કોઈ આઈડ્યા હોય તો કે શેના વિષય પર લખી શકાય
લખી દેને...અમને પણ વાંચવાની મજા આવશે
કંટાળો આવે છે યાર .. અવે નવું કંઈક લખવાનો વિચાર છે ..
વાત તો સાચી છે ...
આવું જોવાનું થોડું અલગ મજા આવે ...
ક્યારેક જિંદગી ચશ્મા ઉતારી ને પણ જીવી જોવાય.. હા, થોડું ઝાંખું દેખાય .. પણ બહું ચોખ્ખું ને સાચું જોઈને જીવવાની પણ ક્યાં મજા છે! #આતો એક વાત
હા જ તો ....કામ પતે એટલે ફ્રી...
વાહહ એ સિસ્ટમ સારી કામ પતે એટલે ફ્રી ..
આજ નું થઇ ગયું કામ ...હવે ફ્રી જ છુ
હાહાહા ..સાચી વાત હો ..કામ નહીં કે પતી ગયું
જો આપણે બંને માંથી કોઈ ને નોતો વિશ્વાસ ...એટલે તો મારે ફરી પૂછવું પડયું...હાહાહા
હા કેમ તને વિશ્ર્વાસ નહીં હે ..જો કે મનેય નહીં ..હાહાહા
હાહાહા.. તું બહુ ડાયો એમ ??
લે વળી ડાયા હોય તો થવામાં શું વાંધો હે ...હાહાહા
હાહાહા. બહુ ડાયો ના થા હવે
વાહહ હુંય શાંત જ છું ..હાહા પતી ગયું કામ ..?
હા હો ...ને હું તો શાંત જ હતી...હાહાહા
અરે શાંત શાંત ..મેસેજ જ આયો તો હો ..
પણ ત્યારે તો મેસેજ જ આવીયો તો ને ..હે ?
અરે અરે તું તો ઉડી લ્યા ...મેસેજ એકલો થોડી આવે મોબાઇલ માથી હે ...કોલ પણ આવે મોબાઈલ માથી ...હાહહાહઃ
huh... એવું તોડી ને હોય કે મોબઈલ માંથી વાયરસ જ આવે ...તને મેસેજ મોબઈલ માંથી જ આવીયો એટલે હું ત્યારે તો મોબઈલ માંથી જ આવી ...
મોબાઈલ માંથી જો જે તો તો વાયરસ કેવાય એને ..હાહાહા
મોબાઇલ માંથી...હાહા
કયાં થી આવ્યા હે ..
હા બોલો આવીયઅ અમે
કોઈ છે અહીંયા ..
હાહા...આવજે
આવજે હો ...હાહા
ચલ મળીએ પછી ..આવી ગયા અમારા બોસ
ચલ મલીએ ફરી ...
હાહા...
હા હો એ તો છે ..અને ત્યાં તો પપ્પાનુંય ના ચાલે ...હાહાહા
હાહા...ના ક્યારે ક્યારે મમ્મી પણ બોસ નું રૂપ લે હો...ત્યારે એ પપ્પા થી ઉપર જ કેવાય ??
એ સૌથી મોટા બોસ ..હાહા એમના ઉપર કોઈ નય
હાહા....તો પણ પપ્પા તો બોસ જ કેવાય હો...એનું તો માનવું જ રહ્યું ને...??
આપડો કોઈ બોસ પહેલાં થી જ નય હો ...અમે જાતે જ બોસ ..પોતાના કામમાં
હા એવું જ ને ...તને તો એમાં થી છુટકારો છે અત્યારે
કોઈ દિવસ એમ તો કે જ નય કે આજે કામ ના કરશો ..અને આપડે કામ કરીને પૈસા લેવાના તોય ..સાંભળવાનું જુદું
હાસ્તો...એને કઈ કામ કરવું નાં હોય ને ...પાછુ આપણે એને કહેવું તો બોસ જ
કેવું અજીબ નામ છે નય ...કોઈ દિવસ કામમાં બસ કે નય ને તોય પાછું બોસ ...
બોસ ..એ
હાહા...આજ સુધી એવી કોઈ ઓફિસ બની જ નથી કે જ્યાં કામ ના હોય...આ તો આજ બોસ આયા નથી હજુ એટલે નવરી છું...હાહા
એવી કેવી ઓફીસ ..કામ ના હોય એવી મનેય કે જે કે બાજુ આયી ..તો હુય આવી જવ
ઓફિસ છું...કઈ ખાસ કામ નથી આજે મારે
કામમાં લાગે છે તું ..આજે હે
હા બસ અત્યારે તો એ જ છે ...અને mb પર કોઈ તો મળી જ જાય ..વાતો કરવા ..
હા...એ ભી છે ...કોઈ ની મોબાઈલ તો હોય જ ને
ના રે એમનેય કામ હોય કે નય ..અને સાંજે તો આવી જ જાય બધા ..પછી આપડે સમજવું પડે એ તો ..
હાહા...ફ્રેન્ડ ને બોલાવી લેવાય ઘરે ...એ ટાઈમ પાસ કરાવી જ દે...હાહા
હા એ જ ને યાર ..બીજું તો કંઈ નય પણ આખો દિવસ પડી રેવાનો કંટાળો આવે છે યાર ..હાહાહા
અરેરે... આતો બહુ થઈ ગયું હો તને
અરે ફ્રેક્ચર હોત તો સારું ..પણ આ તો લિગામેન્ટ ડેમેજ છે ..અંદર પાણી ભરાઈ છે ..ઢીંચણ ની અંદર ..એને પેલા ઈન્જેકશન મારે પછી ...પાછું અંદરથી પાણી ખેંચે ઈન્જેકશન થી ...અને એનાથી ના મટે તો ઓપરેશન .
પપ્પા જોડે જઈએ એટલે એ બોલે એમ જ થાય
તને ફેક્ચર આયુ છે તો ભી આટલા ઇન્જેક્શન કેમ ??
મનેય યાર પણ પપ્પા જોડે હોય એટલે ..શું થાય
હાહાહા ... હું આજ સુધી એક પણ ઇન્જેક્શન નથી લીધું ...મને બહુ બીક લાગે ઈન્જેકશન થી યાર...
પણ સાલું આ ડોક્ટરે કાલે તો એવું ઈન્જેકશન માર્યું ને યાર ...ઢીંચણમાં જ ત્રણ દિવસ સુધી ચલાશે નય ..એવું દુઃખે છે ને યાર તાવ આઈ ગયો ..બોલ અને હજુ શુક્રવારે ફરી મારશે ..
હા...એ સાચું કહ્યું
આ સમય જતો રહેશે ..આટલું વાક્ય યાદ રાખવાનું ખાલી ...એટલે ગમે એવું હોય ખુશ જ રહેવાનું
તે આવું ગુડ મોર્નીંગ આવા લહેકા સાથે કીધું તે મને એમ કે સારી જ થઇ હશે તારી સવાર...
જરાય નય યાર ..અને કાલનો દિવસ તો સાવ બેકાર હતો ...
તારી સવાર સારી થઇ લાગે છે આજ ??
Gooddddd morning. ..☺️☺️
ધન્યવાદ હો ...Morning...
વાહહ ..સાવ સાચું કયું ..
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser