પ્રેમ ત્યાગ નું પ્રતીક છે,તો પ્રેમ વિશ્વાસ લાગણી,અને ભરોસા નું પણ પ્રતીક છે.

એક વાર એના પર ફિદા થઇ જુવો જેણે તમારા ખાતર,ખુદ ની ઈચ્છા ને મોત આપ્યું છે.

સાચ્ચે જ દુનિયા માં આવ્યા ની ખરી અનુભૂતિ ત્યારે જ થશે.

Dp,"પ્રતીક"

Gujarati Blog by Dp, pratik : 111042338
Dp, pratik 8 year ago

હા હો આભાર રવીના જી,પણ શીખવું હોય તો મને વાંચતા રહેજો શીખી જશો કવિતા એમાં શું?

Ravina 8 year ago

વાહ... દીનેશજી.. તમે મને કવિતા ના શીખવી હો.. મેં તમને વાક્યો લખતા શીખવી દીધા..હાહા....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now