તૂટેલા દિલ તારી શુ વાત કરું?
હજુય ઘા લેવા ઝંખે તારી શુ વાત કરું?

સુંદર મુખ જોઈ હરખાય તારી શુ વાત કરું?
કાળા મન થી છેતરાય તારી શુ વાત કરું?

એ ભોળા દિલ તારી શુ વાત કરું?
આ કપટી લોકો થી ભરમાય તારી શુ વાત કરું?

તું તડપે એેની યાદમાં તારી શુ વાત કરું?
એ બેખબર ને કોઈ કહે તારી શુ વાત કરું?

ગાંડાઘેલા દિલ તારી શુ વાત કરું?
તું એ હોશિયાર ઉપર મોહયું તારી શુ વાત કરું?

તું હજુય રાહ જોવા તૈયાર તારી શુ વાત કરું?
એ તો મંઝિલ બદલી ચાલ્યા ગયા તારી શુ વાત કરું?

Gujarati Song by Ravina : 111042250
Hamir satiya 8 year ago

ખુબ જ સરસ

Ravina 8 year ago

આભાર તન્વીજી

ધબકાર... 8 year ago

આવો @Ravina પાર્ટી માં...

Ravina 8 year ago

આભાર અમીતાજી...

ધબકાર... 8 year ago

@amita...તમે પણ આવજો पार्टी માં...

Amita Patel 8 year ago

bahu mast Ravina

ધબકાર... 8 year ago

મિત્રો અને સ્નેહીઓ...હું પાર્ટી ના કામમાં વ્યસ્ત છું...૫ વાગ્યાથી બધા નું સ્વાગત કરવા જવાનો છું...૭ વાગે main મેનુ સાથે મળીએ બધાં...સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...

Ravina 8 year ago

આભાર જીગરી

Shefali 8 year ago

વાહ વાહ...મસ્ત...જીગરી tari શું વાત કરું...?

Ravina 8 year ago

આભાર સંદીપભાઈ

Ssndeep 8 year ago

શુ વાત કરુ ... ? કહી કહીને કેટલુ કહી દીધુ , આમ કરતા તારા હુનર ની શુ વાત કરુ .... !!! મસ્ત @રવિના જી

Ravina 8 year ago

આભાર રોહિત , જસભાઇ

Jasmin Humbal 8 year ago

સરસ રચના

ધબકાર... 8 year ago

ખુબ સરસ...એક્દમ સુંદર રચના...

Ravina 8 year ago

હાહા.. સંત...

Abhi 8 year ago

hahahaha @Ghelaaaa sachu kahyu ho

Maylu 8 year ago

tutela dil ni kai vat karva jevi nathi....hahaha....

Abhi 8 year ago

hahahaha @Dadiii credit to lai j levani km..

jd 8 year ago

ha thodo su pure puro j lai lyo kon na pade

Ravina 8 year ago

હાહા...બધા એમ કે છે હો આ લગ્ન પછી આટલા ખુશ રહે છે ..થોડો ક્રેડિટ હું પણ લઈ લવ ને!

jd 8 year ago

to to pachhi smiles rakhvi j pde ho...

Ravina 8 year ago

વાહ...આભાર સિમ્મી...આભાર ટિયા...

Ravina 8 year ago

clg માં professor છે

jd 8 year ago

su kare che teo job mq

Tiya 8 year ago

wah wah mast ....

Simran Jatin Patel 8 year ago

હજીય વાત કરવા રાહ જોવું હું તારી... તું છોડી ગયો કહી તું વાત કરવા કાબીલ જ નય.... મસ્ત રવિ??

Ravina 8 year ago

હા કદાચ એ સત્ય છે... ને હા એટલે જ હું મારી જાત ને નસીબદાર માનુ છું... જીવન ના દરેક કપરા પડાવ માં પણ એ ને એનું હાસ્ય મને ટકાવી રાખે છે....

jd 8 year ago

manas e bo badhu dukh joyu hse pela etle hve khus rahe... naseebdar chho tme

Ravina 8 year ago

આભાર બાબલા....

Ravina 8 year ago

@jd એ વ્યક્તિ પર લગ્ન પણ કોઈ અસર ના કરી શકે...હાહા... એમની પાસે એક pic એવો નહિ હોય જેમાં smile નહિ હોય... મારા સ્મિત પાછળ નું એજ તો રહસ્ય છે... એમને હું સવાર થી સાંજ ખાલી હસતા જ જોવું છું...

jd 8 year ago

ek vat puchhvani hti. thoda divas pela tme pic mukyo hto dp ma tamaro ane jijaji no to que e hto k e tamara dar ma lidhe aatli smile aapta hta k mrg pachhi pan koik men khus rahi ske??

Abhi 8 year ago

અતી। સુંદર રચના.. @દાદી.. ??????

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now