#હરખ શોક...

છૂટું થવાનું શોક મનાવું કે હરખ....
તું જ કે'ને....

તારી સાથે હતી તોયે આંસુ સારતી....
દૂર છું તોય તારી યાદમાં આંસુ સારતી....

તું જ કે'ને....
જિંદગી થોડું હસાવે તો હસી લઉં કે...
રડતી રહું....

તું મારો દોસ્ત ન બની શક્યો....
જિંદગી નવા દોસ્તો આપે છે તો....
તું જ કે'ને....
હું અપનાવું કે નહીં....

તારી હુકમો ની ગુલામી હવે નથી રહી...
તો શું હું જિંદગીમાં મુક્ત બની વિહરી શકું ને....

તું સાથે હતો તું એક ડર હતો કે....
તું એકલી છોડી ચાલ્યો નહીં જાયને....
હવે એકલી છું તો હું નીડર બની જીવી શકું ને...
તું જ કે'ને....

#સાંઈ સુમિરન....

Gujarati Blog by Simran Jatin Patel : 111042098
jd 8 year ago

ha e j hovu joiye

Simran Jatin Patel 8 year ago

રોજ નવીનતા જ મારે તો સવાર પડે ને સૂરજ ના દર્શન થાય એ જ બહુ છે.... ને આખો દિ હસતું રહેવાનું ને હસાવવાનું....

jd 8 year ago

su chale naveen ma

jd 8 year ago

aapna aashirwad hoi tya sudhi kya koi vandho che j

Simran Jatin Patel 8 year ago

સરસ એમ જ કરતો રે.....

jd 8 year ago

hu to ej karu man ane dil nu .

Simran Jatin Patel 8 year ago

લોકોની વાત માં નય આવવાનું મન કે એ જ ખરું.... એ જ કરવાનું....

jd 8 year ago

hu ro weekly 2 var jau.. bhale loko gme e kahe

Simran Jatin Patel 8 year ago

સારું સારું ઘરે જાય એટલે....

jd 8 year ago

ghare hoi to suvanu hoi.? naa

Simran Jatin Patel 8 year ago

સરસ તો હવે સુઈ જા.... હું જાગી ગઈ હવે....

jd 8 year ago

ohhhh hu to aakhi rat jagto to hahahah

Simran Jatin Patel 8 year ago

સોરી હો વાત કરતા કરતા જ સુઈ ગઈ તી....

jd 8 year ago

saru kahevai aaje suvu nathi k su

Simran Jatin Patel 8 year ago

એમ.... હું સવારે ને સાંજે સાંઈ ના ભજન..... બપોરે ને રાતે ઓલ્ડ સોંગ્સ રોજેરોજ સાંભળવા ના..

jd 8 year ago

ohhhh mara mob ma 4/5 j song che traveling karvanu thai to mostly sui jau bus ma pan jo jagvu pade em hoi to sambhdu

Simran Jatin Patel 8 year ago

હા એ સારું કહ્યું તે... હું એક સોન્ગ રોજ સાંભળું.... યે હોંસલા.... દોર મુવીનું....

jd 8 year ago

na ho hu sikhvis pan guru to tme j... jyare lage ne asanti che tyare kan ma handsfree nakhi ne mast song chalu kari devana ka to potane gmta bhajan k etc

Simran Jatin Patel 8 year ago

એમ ચલ મને તું શીખવ હું શિષ્યા બની જવ...

jd 8 year ago

asanti ma pan santi che bas sodhta aavdvi jooye

jd 8 year ago

ate hve to tya pan santi nath

Simran Jatin Patel 8 year ago

મરવા નય શાંતિ થી જીવવા જવું છે.... શિષ્ય અહીં બહુ અશાંતિ માં જીવી શકાય એમ નય મારાથી હવે.....

jd 8 year ago

marvu che winter ma... ha pan frva ni mja aavd

Simran Jatin Patel 8 year ago

મારી ફેવરિટ સિઝન છે.... જઈશ તો આજ સિઝન માં હમણાં તો નય પણ પછીથી....

jd 8 year ago

hmna nai jati thandi chalu thai che hvs

Simran Jatin Patel 8 year ago

ના હવે.... જવું તો છે.... બસ મોમ પાપા ને જોઈ વિચાર બદલાઈ જાય છે....

jd 8 year ago

mne to lagyu k himalya gya

Simran Jatin Patel 8 year ago

બસ અહીં જ હતી...

jd 8 year ago

kya hta aatlq divas?

Simran Jatin Patel 8 year ago

જયશ્રીકૃષ્ણ....☺

jd 8 year ago

jay see kisna guruji

Shefali 8 year ago

ખૂબ સરસ

ધબકાર... 8 year ago

ખુબ સરસ...તમારું તમને મળશેજ...સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...

Ssndeep 8 year ago

ડર કે આગે જીત હે .... કીપ ઈટ અપ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now