અરે મૃત્યુ તો દરેક ના ભાગ્ય માં હોય છે,એમાં નવાઈ શું?

અજીબ તો દોસ્ત ત્યારે લાગે,જયારે કોઈ પ્રેમ વગર માંગયે મળે.

Dp,"પ્રતીક"

Gujarati Motivational by Dp, pratik : 111042079
Ssndeep 8 year ago

હા તો , હું તો એમ જ કરુ છ

Dp, pratik 8 year ago

હા એતો પૂછી લેવાય એમાં શું?

Ssndeep 8 year ago

હું તો બધુ પુછી લવ , જવાબ હોય તો આપે નૈ તો સીતારામ

Dp, pratik 8 year ago

સારું હશે એવા મેં કોઈ ને પૂછ્યું નથી????

Ssndeep 8 year ago

અરે સાહેબ ઘણા ને નથીં ખબર હોતી , એવા પણ સગી આંખે જોયા છે ...

Dp, pratik 8 year ago

એતો દરેક ને સમજાય કે આપણે શું લખીએ છીયે અને શા માટે લખીએ એમાં હું કઈ ખાસ નથી?

Ssndeep 8 year ago

વાહહહહહ , આનંદ થયો એ જાણીને કે તમે જાણો છો કે તમે શુ જોડો છો , અભિનંદન સાથે ધન્યવાદ

Dp, pratik 8 year ago

હા એ બન્ને ને જોડવા નું એક મંતવ્ય હતું કે મૃત્યુ અને જીવન ને જોડીએ તો બધું એક સરખું લાગે પણ જીવન ની જગ્યા એ પ્રેમ જોડીએ તો તેમાં જીવન ખુદ બ ખુદ આવી જ જાય એટલે ,પ્રેમ અને મૃત્યુ ની જોડણી કરી??okહવે ગૂંચવાતા નહીં

Ssndeep 8 year ago

હા , પણ આમ મ્રુત્યુ અને પ્રેમ જોડી તમે કવિતા ની હેમા એશા કરી

Dp, pratik 8 year ago

કવિતા નો ભાર ના હોય આનંદ હોય ?

Ssndeep 8 year ago

કવિતા નો

Dp, pratik 8 year ago

શેનો ભાર???

Ssndeep 8 year ago

આભાર નૈ આ ભાર સે ...

Ssndeep 8 year ago

મ્રુત્યુ અને પ્રેમ નો ગઝબ સંગમ કર્યા તમે ....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now