The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
પ્રેમ કાંઈ વ્યવહાર થોડો ને છે ? કે તું કરે તો જ હું કરું...!!!
જય શ્રીકૃષ્ણ
હોવ
હાહા...જાઓ ત્યારે...હું પણ થોડું વાંચી લઉં
સરસ એમ તો હુંય અહીંયા જ છું ..ખાલી બીજા કોઈ જોડે થોડા લમણા લે તો આવું ..હાહાહા
હું તો આજ અહી જ હોઈશ...
હા હો આવજે
આવજે...હાહા
જોઈશું એ તો ..ચલ મળીએ પછી ..
હાહા...ક્યારેક એનો ભી જવાબ મળી જ જશે
એનો જવાબ હશે જ નહી ...
હાહા...તું એકલો નથી એમાં...કોઈ જોડે ના હોય એની આગળ નો જવાબ...હાહા
અરેરે ..આ હમમ્મ ની આગળ કોઈ જવાબ નહીં હો મારી જોડે તો ..
હમમ...
હા હો ..એના પર જ ચાલવાનું વસૂલ થઈ જાય ..
હા...બસ એના માટે જ નીકળું હું ...એ જોવા ની એક અલગ જ મજા છે
સાંજે ફરવાની વધારે મજા ..અને એમાંય ડૂબતો સૂરજ જોવા મળી જાય તો ..
મને પણ મજા જ આવે પણ હું સાંજ ના ટાઈમ મા જ નીકળું
હાસ્તો ..ખેતરમાં જઈને જ મજા આવે ...એયય ને મસ્ત ઠંડો ઠંડો પવન આવતો હોય ..બધી બાજુ ઝાડ જ હોય ...એકદમ લીલું બહુ મજા આવે યાર ...
અમારે પણ વાડી છે...પણ મારો ભાઈ કોઈ દિવસ આંટો મારવા પણ ના નીકળે એ બાજુ ...
તું ખેતર પણ જાય એમ...??
આપડે તો ખેતરમાં જઈશુ અવે ..આંટો મારવા
મને પણ ઘરે કંટાળો જ આવતો...એટલે તો કામે લાગી ગઈ...ટાઈમ નીકળી જાય બસ
લાગે એ તો સારું ..પણ કંટાળો આવે એનું શું ..હે
ઓહો...સારું ને છે
મારે તો ઘરે જ આરામ ..હાહ
હા...બસ આજે તો આરામ જ છે...હાહા
સારું ને તો બેસી રહેવાનું જ ખાલી ..
આજે મારે પણ બહુ આવે છે...લાઈટ નથી સવાર થી જ .. ઓફિસ માં પણ બસ બેસવાનું
કંટાળો આવે યાર ...પડ્યાં પડ્યાં
હા...કોઈ તો હોય જ એવું જેને કાયમ ભૂલી જવું સારું
અમુક માણસોને ભૂલવા જ સારા ..બરાબર ને
હાહા...સારું ને ...મારે માણસો ને યાદ રાખવા માં જ શોર્ટ ટાઈમ છે બસ...
મારે તો કાયમ એવું થાય ..હાસા
હાહા....એવું જ ...પણ ક્યારેક ક્યારેક
શોર્ટ ટાઈમ મેમરી લોસ્ટ એવું જ ને ..હાહા
કઈં પણ નહીં....તને યાદ ના રહિયુ એટલે હું પણ ભૂલી ગઈ....હાહા
હાહા શું કહ્યું પણ હું તો ભૂલી ગયો ...
એટલે તો કહ્યું હું....
હા પેલા હું પ્રેમ વિશે નતો લખતો ..એ વાત તો સાચી હો ...અસર આવે ને થોડી ..હાહાહાહા
માન મનથી અપાય બોલીને નહીં હો ...અરે એ છોડને રચના સારી હોય તો ..કમેન્ટ કરીને જણાવી શકાય હો ..હાહઃ
અને હું તમારી પહેલા ની રચના પણ વાંચી છે ...એમ ક્યાંય પ્રેમ ની આવી અસર ના દેખાઈ...હાહા
હાહા...એવું થોડી ને છે કોઈ ને માન આપી તો એ 60 વર્ષ ના જ હોય
અરે યાર હું કંઈ 60 વરષનો ડોસો નહીં તો મને તમે કહીને બોલાવે યાર ..અને હું તો લખું જ પહેલાં થી જ
કે પછી આ પ્રેમ ની અસર છે ?...હાહા
હા...સરસ લખો છો તમે
નવી રચના જોઈ ..મારી ??
શુભ સવાર
શુભ સવાર ...
મને રાતે બહુ મોડી આવે...દિવસ ના સુઈ જાવ એટલે
એ તો આયા કરે ..એ છોડ ને ..હજુ સુધી જાગે છે તું ...જો કે ઉંઘ તો મનેય નહીં આવતી જલદી ..હાહાહ
ઓહો....કેમ છે હવે....ફેક્ચર આયું ??
પગનો પ્રોબલેમ એ તો ..એક્સિડન્ટ થયો તો નવરાત્રી પેલા
શું થયું?...કેમ દવાખાને ??
સોરી હો તને બોલાવી ને જતો રયો ...દવાખાને ગયો તો જરા
તું યાદ કરી ને હું આવી જો....હાહા
આવી કે નહીં ..
તૈ હુ .. !!!
હાહા ...હવે થી એમ બસ
હાહાહ તો અહીંયા કોને એવી ટેવ છે ..આ તો કયું જમીને પછી મળીએ
મારે એવી કોઈ ને કેવા ની ટેવ નહિ ને એટલે.. હવે થી આવજો એવું
આવજે ..એવું કેવાય
by
મળીએ પછી ..
હા હો
આભાર ..હો
સારું સારું...આંખો થી દિલ સુધી નો રસ્તો પાર કરવા માટે ગુડ લક ?
હા ..ખાલી નજર જ મળી છે હજી તો ્.
શરૂઆત છે એમ ને ?
હા થોડા થોડા ..હજુ
પ્રેમ મા છે લાગે ?
થોડી થોડી ખબર પડે છે ..ધીરે ધીરે આપડે તો
હાહાહા...સાચે જ
કંઈ જ ના હોય સાચે ..
હાહાહા ... એવું જ હોય... જેને અનુભવ હોય એને જ ખબર હોય ...બાકી અમારા જેવા ને પ્રેમ વિષે શું ખબર આ ...હાહાહા
એ તો થાય એને જ ખબર પડે ..કે કેવું થાય ...હાહા
હા..એ છે...બધા ની પ્રેમ ને લઇ ને અલગ અલગ પરિભાષા હોય
વાહહ સારું ને નહીં થયો... એને શબ્દોમાં ના વર્ણવી શકાય ...
કેવો હોય એતો મને ભી નઈ ખબર...મને ક્યારેય થયો નથી...હાહાહા
ઓહો એવું હોય ...તો કેવો હોય
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser